દહીં તીખારી

Shital Sonchhatra @cook_23271133
ચોમાસામાં વરસાદ પડ્યો હોય ત્યારે ઢેબરા સાથે દહીં તીખારી ખાવાની મજા જ કંઈક અલગ છે,
દહીં તીખારી
ચોમાસામાં વરસાદ પડ્યો હોય ત્યારે ઢેબરા સાથે દહીં તીખારી ખાવાની મજા જ કંઈક અલગ છે,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં લઈને થોડું ચમચીથી હલાવવું અને ઉપર જણાવ્યા મુજબ બધી વસ્તુઓ ગેસ પાસે મુકવી.
- 2
પછી અેક લોયામાં તેલ મૂકી રાઈ અને જીરું નો વઘાર કરો. પછી તેમાં હિંગ નાંખીને લસણની ચટણી નાખવી. ત્યાર બાદ સમારેલી ડુંગળી નાખી ચડવા દો. ડુંગળી બ્રાઉન થાય ત્યારે તેમાં બધા મસાલા મિક્સ કરો.
- 3
મસાલા માંથી તેલ છુટું પડે ત્યારે તેમાં ધીમે ધીમે દહીં મિક્સ કરો. ૫ મિનિટ ધીમા તાપે ચડવા દો અને પછી કોથમીરથી ગાર્નિશ કરો.અને ઢેબરા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તીખારી કાઠિયાવાડમાં ફેમસ છે, કાઠીયાવાડી લોકો દહીં તીખારી શિયાળા માં ખાવાનું પસંદ કરે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં દહીં તીખારી અને ભાખરી ખૂબ જ ખાવાની મજા આવે છે Rachana Sagala -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઈડ#પોસ્ટ7 spicequeen -
દહીં તીખારી
#શાક દહીં તીખારી બેથી ત્રણ મિનિટમાં જ બની જાય છે અને વધુ સામગ્રી ની જરૂર પણ નથી.રોટલા તેમ જ ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Kala Ramoliya -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#ઇબુક૧#૩૮કાઠિયાવાડ ની પ્રખ્યાત દહીં તીખારી થી આપણે સૌ જાણકાર છીએ જ. કાચી કઢી ના નામ થી પણ જાણીતી આ દહીં તીખારી ધાબા માં અચૂક હોઈ જ છે. તીખું તમતમતું ,તેલ થી ભરપૂર દહીં તીખારી શાક ની ગરજ સારે છે. Deepa Rupani -
દહીં તીખારી
#CB5#week5#cookpadindia#cookpadgujarati દહીં તીખારી એ કાઠિયાવાડી ડીશ છે તે રોટલી,રોટલા,ભાખરી,ખીચડી સાથે સરસ લાગે છે અને ટેસ્ટ તો આહહઃહઃહ..........આવી જાવ Alpa Pandya -
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadguj#cookpadindકાઠિયાવાડી સ્પેશલ બાજરી ના રોટલા સાથે પીરસાતી દહીં તીખારી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Rashmi Adhvaryu -
દહીં ની તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#MRCચોમાસામાં દહીં ની તીખારી ભાખરી તળેલા મરચા ખાવા ની મજા પડી જાય એક દ મ ટેસ્ટી daksha a Vaghela -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
થેપલા પરોઠા પૂરી સાથે આપણે દહીં અને લસણની ચટણી સાથે ખાતા હોઈએ છીએ તો આજે મેં એના બદલે કાઠીયાવાડી દહીં તીખારી બનાવી. Sonal Modha -
દહીં તીખારી(Dahi tikhari recipe in gujarati)
દહીં તીખારી એ એક ટ્રેડિશનલ ગુજરાતી ડીશ છે..ખૂબ જ ઓછા સમય માં બનતી ટેસ્ટી અને સ્પાઈસી ડીશ છે...અને દહીં ને લીધે પ્રોટીન થી ભરપૂર છે.. ઘરે જ્યારે શાકભાજી ન હોઈ તો આ ઝટપટ બનતી ડીશ એક વાર ટ્રાય કરવા જેવી ખરી. KALPA -
કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Alka Parmar -
દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)
#CB5દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે. Harita Mendha -
દહીં તીખારી(dahi tikhari recipe in gujarati)
#ફટાફટ વરસાદ ની મોસમ છે રોટલા સાથે તીખુ તમતમતુ ખાવા ની ઈચ્છા થઈ ગઈ ઝટપટ બનાવો આ દહીં તીખારી Maya Purohit -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
#Fam દહીં તીખારી એક ગુજરાતી કાઠિયાવાડી વાનગી છે. જેના બે મેઇન ઘટકો છે દહીં અને લસણ. આ વાનગી ભાખરી, રોટલા, પરાઠા કે ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અમારા ઘરમાં દહીં તીખારી ખીચડી સાથે બધાને ખૂબ જ ભાવે છે. Asmita Rupani -
દરબારી કાઠી દહીં ની તીખારી (Darbari Kathi Dahi Tikhari Recipe In Gujarati)
#AM3દરબારી કાઠી દહીંની તીખારી.Week 3 @Darshcook_29046696Darshna Pandya -
કાઠિયાવાડી દહીં તીખારી (Kathiyawadi Dahi Tikhari Recipe in Gujar
#CB5#week5#દહીં_તીખારી#cookpadgujarati આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છે. Daxa Parmar -
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
*ઢેબરા વીથ દહીં તિખારી*
#જોડીઢેબરા એ એક ટૃેડિશનલ રેસીપિ છે.તે દહીં સાથે જ સવૅથતી હોય છે.મે લસણ નાંખી વઘાર કરી તિખારી બનાવી છે. Rajni Sanghavi -
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5દહીં તીખારી એ વઘારેલું દહીં છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે આપણે રોટલા સાથે આપણી અવેજીમાં લઈ શકીએ છીએ તેમજ ઢોકળા સાથે ચટણી અવેજીમાં પણ લઈ શકીએ છીએ Ankita Tank Parmar -
બિન્સ સુપ્રીમો(beans suprimo recipe in gujarati)
#સુપરશેફ3 ચોમાસામાં ઝરમરતા વરસાદ સાથે આ વાનગી બનાવવાની અને ખાવા ની મજા જ કંઈક ઔર છે. Shweta Shah -
મોગરી અને દહીં ની તીખારી (Mogari Dahi Tikhari Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી મારા પિતાની પ્રિય રેસીપી છે. આમ તો કોઈ પણ જાતની તીખારી હોય તો તે પ્રિય છે પરંતુ મોગરી વર્ષમાં અમુક સમયે જ મળતી હોવાથી જ્યારે પણ તે મળે છે ત્યારે તે આ રેસિપી અચૂક કરાવે છે. Shilpa Kikani 1 -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ફોટો જોઇને વિચારમાં પડી ગયા હશો કે દહીં તીખારી તો રેડ હોય..હા આજ મેને કુછ હટકે ઓર હેલ્ધી દહીં તીખારી બનાઈ હૈ તો પૂરી રેસીપી દેખના ઔર બનાના ભી..હેલ્ધી ઓર ટેસ્ટી ભી હૈ Sonal Karia -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5Week5 આ વાનગી કાઠિયાવાડ ની પારંપરિક વાનગી છે...મોટે ભાગે બાજરીના રોટલા સાથે ખવાતી આ વાનગી હવે આધુનિક સ્વરૂપે રેસ્ટોરન્ટ માં તેમજ લારી - રેંકડી પર મળી રહે છે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવાય છે. મૂળ રેસીપીમાં લસણની ચટણી નો તેલમાં વઘાર કરીને દહીં પર પોર કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે. Khilana Gudhka -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel -
-
બાજરી ના રોટલો અને વઘારેલું દહીં (Bajri Rotlo Vagharelu Dahi Recipe In Gujarati)
દહીં વઘાર અને રોટલો દેશી ભોજનઅજે મારે એકલીને જમવાનું હતું મોકો મલી ગયો મને ભાવતું ભોજન બનાવ્યું અહીં ઉત્તર ગુજરાત માં દહીં વઘાર નું બહુ ચલણ છે જેને કાઠિયાવાડ માં તીખારી કહે છે એજ સાથે રોટલો હોય તો મોજ મોજ Jyotika Joshi -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
#GA4 #week1#દહીં #કાઠિયાવાડી દહીં તિખારી... તીખારી બનાવવા માટે હંમેશા મોરું દહીં જ લેવું ... Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016528
ટિપ્પણીઓ (3)