મીઠી સેવ (meethi sev recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ઘઉ ની સેવ
  2. ૧/૨ કપઘી
  3. 2 કપગરમ પાણી
  4. 1 કપખાંડ
  5. ૧/૪ ટી સ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં સેવ નાખી દેવી સેવ ને તેમાં ધીમા ગેસ પર બરાબર શેકવી ચમચાથી સતત હલાવતા રહેવું સેવનો કલર બદલાય ત્યાં સુધી શેકવી

  2. 2

    સેવ સેકાઈ જાય ત્યાર પછી તેમાં ગરમ પાણી નાખવું એક ઉફાણો આવે ત્યાર પછી તેમાં ખાંડ નાખવી બરાબર મિક્સ કરવું હળવા હાથે હલાવવું

  3. 3

    બધું પાણી શોષાઈ જાય અને સુકી થઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવો

  4. 4

    તૈયાર છે મીઠી સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes