કાજુ પનીર મસાલા સબ્જિ(kaju paneer masala sabzi recipe in gujarat

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
શેર કરો

ઘટકો

15મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 ચમચીબટર
  2. 12કુબ્સ પનીર
  3. 10-12કાજુ
  4. 1 ચમચીજીરૂ
  5. 1 વાટકીટોમેટો પ્યુરિ
  6. 1કાન્દા ઝીણા સમારેલા
  7. 2તજ પત્ર
  8. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  9. 2 ચમચીમરચા પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીધાણા જીરૂ
  12. 1/2 ચમચીગરમ મસાલા
  13. 2સુકા લાલ મરચા
  14. 2 ચમચીદુધ નિ મલાઇ
  15. 2 ચમચીકાજુ નિ પ્યુરિ અથવા મગતરિ ના બીની પ્યુરિ
  16. ગાર્નિશ માટે કોથમીર
  17. 1ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    બટર ગરમ મુકી તેમા તજ પત્ર ઇલાયચી સુકા લાલ મરચા થી વઘાર કરવો.જીરૂ એડ કરવું.મિક્સ કરવું.કાન્દા એડ કરી 1 મીનીટ હલાવવું.

  2. 2

    આદુ લસણ નિ પેસ્ટ મસાલા એડ કરી મિક્સ કરવું.

  3. 3

    ટોમેટો પ્યુરિ એડ કરી 5 થી 7 મીનીટ તેલ છુટે ત્યા સુધી થાવા દેવું.તેમા દુધ નિ મલાઇ કાજુ નિ પ્યુરિ એડ કરી મિક્સ કરવું.

  4. 4

    અહિ મે કાજુ અને પનીર ને લાઈટ સેલો ફ્રાય કરી લીધા છે તમે તમારી પસંદગી મુજબ લઈ સકો.કાજુ પનીર એડ કરી 5મીનીટે થાવા દેવું.તેમા ઉપર થી પનીર નું છીણ કરી એડ કર્યુ છે તેના થી ટેસ્ટ ખુબ જ મસ્ત આવે છે.

  5. 5

    કોથમીર એડ કરી પરાઠા કે રોટી સાથે સર્વ કરી સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes