સિઝલર્ ખીચડી(sizzler khichdi in Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપચોખા
  2. ૧ કપફોતરા વાળી મગદળ
  3. ૧/૪ કપછડીદા લ
  4. ૧/૨ કપચણાદાળ
  5. ૧/૪ કપઅડદ દાળ
  6. ૩ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. રીંગણ
  8. કેપ્સીકમ
  9. ૨ ચમચીકિચન કિંગ મસાલો
  10. ખડા મસાલા
  11. બતેતું
  12. ડુંગળી
  13. ટામેટું
  14. પાણી જરૂર મુજબ
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીચડી ધોઈ ને પલાળી લો. અને બધું શાકભાજી સુધારી લો. આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક કૂકર માં ઘી અને તેલ મિક્સ લઇ બધા ખડા મસાલા ઉમેરી આદુ મરચાં લસણની પેસ્ટ,ડુંગળી ઉમેરી સાંતળો. હવે તેમાં બધા શાકભાજી નાખી થોડી વાર ચડવા દો.

  3. 3

    હવે તેમાં ખીચડી ઉમેરી ત્રણ ગણું પાણી ઉમેરી ૩ સીટી વગાડી પછી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes