શક્કરપારા(sakarpara in Gujarati)

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344

શક્કરપારા(sakarpara in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/3 કપરવો
  3. 1/3 કપખાંડ
  4. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકી મા થોડુ પાણી લઈ તેમા ખાંડ ઉમેરી ઓગાળી લો. હવે એક બાઉલ મા રવો અને મેંદો ઉમેરી તેમ ઘી ઉમેરી મુઠ્ઠી પડતું મોણ આપી લોટ બાંધો.

  2. 2

    ત્યાર બાદ તેનુ લુઓ લઈ મોટી રોટલી વણી કાપા કરી લો તેવી રીતે બધા શક્કરપારા ત્યાર કરવા.

  3. 3

    ત્યાર બાદ તેલ ગરમ મુકી મીડયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લો.

  4. 4

    શક્કરપારા થઈ જાય એટલે બાઉલ મા કાઢી લો. જે સૌ કોઈ ને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

Similar Recipes