શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#MA
માં , મારી માં મારા માટે અણમોલ રતન હતી. કેમ કે બે મહિના પહેલા જ એમનું દેહાંત થયું છે.
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ....
મારી મમ્મી અમારા માટે શક્કરપારા ખુબજ સરસ બનાવતી. મને તે ખૂબ જ ભાવતા. કેમ કે હું ને મારો ભાઈ ઘણી વખત ટીવી જોતા જોતા ખાતા હોય તો બધતા કે માટે જોઈ , મારે જોઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. --- શક્કરપારા બનાવવા માટે
  2. 1 મોટો ચમચોઘઉંનો લોટ
  3. 1ચમચો મેંદો
  4. 5 ચમચીરવો
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/4 ચમચી જીરૂ શેકેલું
  7. 1/4 ચમચી અજમો
  8. 3ચમચા તેલ
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ તળવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ કથરોટમાં આપેલા માપ પ્રમાણે બધા લોટ અને મસાલા તૈયાર કરી લો.પછી બધું સરખી રીતે મિક્સ કરી તેમાં તેલ ઉમેરો...

  2. 2

    પછી પાણી જરૂર મુજબ ઉમેરી લોટ બાંધી લો.... પછી લોટ ના મોટા લુવા કરી લો. ચોખાનો લોટ 3 ચમચી અટમાળ માટે લો.

  3. 3

    પછી એક મોટો લુવો લઈ તેને અટમલ માં રગદોળી ને પાટલા પર થાળી ઊંધી રાખી ને વલી લો. પછી તેને ગરમ તેલ માં તળી લો.....

  4. 4

    ,પછી સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો....

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes