મીઠો લીમડો અને ખીચડી ના થેપલા(mitho લીમડો એન્ડ khichdi na thepla in Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

#goldenapron3#week23

શેર કરો

ઘટકો

15 minutes
2 સર્વિંગ્સ
  1. 1 કપખીચડી
  2. 1 કપમીઠા લીમડાના પાન
  3. 1 કપઘઉંનો લોટ
  4. 1 ચમચીમરચું
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી ધાણાજીરૂ
  7. 2 ચમચીદહીં
  8. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં લોટ લઈ લો તેમાં મીઠું અને મસાલા નાખી મિક્સ કરી લો. તેમાં લીમડો જીણો સમારીને મિક્સ કરી લો. હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને તેલનું મોણ નાખી મિક્સ કરી લો. હવે ખીચડી નાખી મિક્સ કરી લો. જરુર મુજબ પાણી નાખીને લોટ કરી લો.દસ મિનિટ માટે ઢાંકી દો.

  2. 2
  3. 3

    હવે તેના થેપલા વણી લો અને તેલમાં શેકી લો. તો તૈયાર છે મીઠો લીમડો અને ખીચડી ના થેપલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes