ઓરીયો પુડિંગ(oreo pudding in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરિયો બિસ્કીટ નું ક્રીમ કાઢી મીક્સેર માં પીસી લેવું અને એમાં ૧ ચમચી ઘી નાખી મિક્સ કરી દેવુંત્યારબાદ દૂધ ગરમ થાય ત્યારે એક ચમચી કસ્ટર પાઉડર અને એક ચમચી કોર્નફ્લોર અને એક ચમચી ખાંડ ઉમેરી ઠંડુ થવા દો ત્યારબાદ એક કપ અથવા તો ગલાસમાં નીચે બિસ્કીટ ક્રશ એની ઉપર દૂધ નું લયેર એને એની ઉપર ક્રીમ લગાવી ૨ કલાક ફ્રિજમાં મુકી દો તૈયાર છે oreo પુડિંગ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો બિસ્કીટ પુડિંગ(Oreo biscuit pudding in Gujarati)
#વિકમીલ2ઓરીયો બિસ્કીટ પુડિંગ બનાવવામાં બહુ જ આસાન છે .અને તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે .આપણે અત્યારે શરદી હોય તો આઈસ્ક્રીમ ન ખવાય પણ પૂડીગ ખવાય કારણ કે તે ફ્રિઝ વગર પણ એકદમ સેટ થઈ જાય છે. Pinky Jain -
-
-
ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ (dry fruit icecream Recipen in Gujarati)
ગરમી કે મોસમ મે કુછ ઠંડા હો જાયે.# વીકમિલ ૨# પોસ્ટ ૬# માઇઇબુક# પોસ્ટ ૧૮ Dhara Soni -
-
-
ઓરેન્જ કસ્ટડ સ્લાઈસ પુડિંગ (Orange Custard Slice Pudding Recipe In Gujarati)
#GA4 #Week26 Neha dhanesha -
ખરવસ મેંગો જેલી પુડિંગ (jelly pudding recipe in gujarati)
#વેસ્ટ ઇન્ડિયા રેસિપી......inspired ફ્રોમ ગુજરાતી ત્રેદીશનલ સ્વીટ ડિશ ખરવસ Subhadra Patel -
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
રફેલો ઓરીયો પુડિંગ
#RB20#WEEK20(રાફેલો ઓરીયો પુડિંગ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પાર્ટીમાં આપણે ડેઝર તરીકે પણ સર્વ કરી શકીએ છીએ.) Rachana Sagala -
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
-
-
ઓરીયો બિસ્કીટ કૅક (oreo biscute cake in Gujarati)
સ્વીટ #માઇઇબુક #વીક મીલ ૩ પોસ્ટ ૧૦ પોસ્ટ ૨૨ Smita Barot -
-
ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
અત્યારે કોરોના ની મહામારી ચાલીરહી છે તો બહાર થી કઈ પણ લઈ શકાય નહિ તો ભાઈ બહેન ના પવિત્ર બંધન એટલે રક્ષા બંધન છે તો મે ધરે જ મીઠાઈ બનાવી છે Dimple 2011 -
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XSબહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ Manisha Hathi -
ઓરિયો પૂડિંગ ક્રીમ વગર (Oreo Pudding Without Cream Recipe In Gujarati)
વિપડ ક્રીમ વગર એટલે કેલોરી વગર એ પણ એક ફાયદો છે ને ઓછા ખર્ચ માં રિચ ટેસ્ટ માં. Mittu Dave -
ઓરીયો મોદક(Oreo modak recipe in Gujarati)
#મોમઆ મોદક મારી મમ્મી ખાસ મારી માટે બનાવે છે અને હું મારી લાડકિયોં માટે બનાવું છું Kajal Panchmatiya -
ચોકલેટ ઓરીયો મિલ્કશેક (Chocolate Oreo Shake Recipe In Gujarati)
#goldenapron3#week13 Hiral H. Panchmatiya -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13032592
ટિપ્પણીઓ (2)