ઓરીયો બિસ્કીટ કૅક (oreo biscute cake in Gujarati)

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

સ્વીટ #માઇઇબુક #વીક મીલ ૩ પોસ્ટ ૧૦ પોસ્ટ ૨૨

ઓરીયો બિસ્કીટ કૅક (oreo biscute cake in Gujarati)

સ્વીટ #માઇઇબુક #વીક મીલ ૩ પોસ્ટ ૧૦ પોસ્ટ ૨૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
  1. ૪ પેકેટ બિસ્કીટ
  2. ૧કપ દુધ
  3. 2ચમચી ખાંડ
  4. ઈનો

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    પહેલા બધા ‌‌‌બિસ્કીટ ટુકડા કરી મિક્ષ્ચર માં નાખી પીસી લો

  2. 2

    પછી એક વાડકામાં બિસ્કીટ માં દુધ ખાંડ ‌‌‌નાખી ‌‌‌‌‌‌હલાવી લો ઈનો‌ નાખી એક તપેલીમાં તેલ ચોપડી લોટ છાંટી ને ખીરૂ નાખી કુકરમાં મુકી ને ૨૫મીનીટ થવા દો

  3. 3

    પછી ૧૫ મીનીટ ઠંડુ પડે પછી કાઢવી ઉપર ડેકોરેશન કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

ટિપ્પણીઓ

Similar Recipes