ચોકલેટ ઓરીયો મિલ્કશેક (Chocolate Oreo Shake Recipe In Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

ચોકલેટ ઓરીયો મિલ્કશેક (Chocolate Oreo Shake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. 200 એમ.એલ દૂધ
  2. 1 વાટકીખાંડ
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 1નાનું પેકેટ ઓરીયો બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર ઝાર લો પછી તેમાં ૨૦૦ એમ.એલ દૂધ અને એક વાટકી ખાંડ નાખો અને પછી તેને બરાબર પીસી લો

  2. 2

    દૂધ અને ખાંડને પીસી લીધા બાદ તેમાં બે ચમચી કોકો પાઉડર અને એક નાનું પેકેટ ઓરિયો બિસ્કિટનું નાખો પછી તેને ઘાટું ન થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો બ્લેન્ડ થયા બાદ તેને ફ્રીજમાં સેટ થવા બે કલાક મૂકી દો બે કલાક બાદ આપણું આ ચોકલેટ ઓરીયો મિલ્કશેક તૈયાર છે આ એકદમ સ્વાદિષ્ટ અને ચોકલેટી હોય છે નાના બાળકોને આ ચેક ખુબજ પસંદ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

ટિપ્પણીઓ

Similar Recipes