ઓરીયો પેનકેક(Oreo pan cake recipe in Gujarati)

Komal Kariya
Komal Kariya @cook_26104979
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રણ વ્યક્તિ માટે
  1. 1પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. 1 કપદૂધ
  3. 1 ચમચીબેકિંગ પાઉડર
  4. 1/2જેમ્સ
  5. ૧ ચમચીચોકલેટ સીરપ
  6. 1 નાની વાટકીદળેલી ખાંડ
  7. 1 કપક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ oreo બિસ્કીટ માંથી ક્રીમ અલગ કરવું પછી એક વાટકામાં ક્રીમ અને થોડુંક દૂધ નાખીને હલાવો

  2. 2

    પછી બિસ્કીટ નો ભૂકો કરવો પછી એક તપેલીમાં બિસ્કિટનો ભૂકો નાખી જરૂર મુજબ દૂધ નાખી હલાવો પછી 1/2ચમચી બેકિંગ પાઉડર નાખો પછી તેને એકદમ હલાવો

  3. 3

    પેલા લોઢી મૂકી જરા તેલ મૂકી પછી કપડે થી લૂછી લેવાનું નાનો ચમચો લઈ બેટર પાથરી લેવાનું પછી બંને તરફથી સે કી લેવાનું

  4. 4

    સૌપ્રથમ એક પડ મૂકી તેની માથે ક્રીમ લગાડી બીજું પણ મૂકી દેવાનું પછી ચોકલેટ સીરપ લગાડી જેમ્સ મૂકવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Kariya
Komal Kariya @cook_26104979
પર

Similar Recipes