રફેલો ઓરીયો પુડિંગ

રફેલો ઓરીયો પુડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક બાઉલ લો,હવે તેમાં વિપીંગ ક્રીમ પાઉડર એડ કરો, હવે તેમાં ઠંડુ દૂધ એડ કરો, હવે ઠંડુ દૂધ એડ કર્યા બાદ તેને બીટર મશીન વડે બીટ કરી લો, 5 થી 7 મિનિટ બીટ કર્યા બાદ વિપિંગ ક્રીમ તૈયાર થઈ ગયું છે,
- 2
હવે એક તપેલીમાં 1/2 કપ ગરમ પાણી કરો, હવે તેમાં ચાઇના ગ્રાસ એડ કરો, હવે તેને ચમચાથી ચલાવતા રહો, હવે ચાઈના ઘાસ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એ મિક્સરને ઠંડુ થવા દો, ઠંડુ થયા બાદ હવે આ મિક્સર તૈયાર કરેલા વિપિંગ ક્રીમ માં એડ કરો અને એકસરખું મિક્સ કરી લો, હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરો,
- 3
હવે કન્ડેન્સ્ડ મિલ્ક એડ કર્યા બાદ હવે તેમાં વેનીલા એસેન્સ એડ કરો,હવે તેમાં મિલ્ક પાઉડર એડ કરો, હવે મિલ્ક પાઉડર એડ કર્યા બાદ તેમાં સૂકા ટોપરાનું છીણ એડ કરી એકસરખું મિક્સ કરી લો, હવે આ મિક્સર સર્વિંગ ગ્લાસમાં લેયર વાઇસ એડ કરતા જાવ પહેલા તેમાં ઓરિયા બિસ્કીટ નો ભૂકો એડ કરો પછી તેમાં તૈયાર કરેલું પુડિંગ એડ કરો, ફરી તેના ઉપર ઓરીયો બિસ્કિટ નો ભૂકો એડ કરો, એવી રીતે 2 થી 3 લેયર કરી તેને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દો,
- 4
તૈયાર છે રફેલો ઓરીયો પુડિંગ, ઠંડુ ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
ઓરીયો મિલ્ક શેક (Oreo shake recipe in Gujarati)
ઓરીયો મિલ્કશેક અમારા ઘરમાં બધાને ખુબજ પસંદ છે તેથી મમ્મીએ અમારા બધા લોકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે😋😋😍#મોમ Hiral H. Panchmatiya -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
ઓરીયો બિસ્કીટ પુડિંગ(Oreo biscuit pudding in Gujarati)
#વિકમીલ2ઓરીયો બિસ્કીટ પુડિંગ બનાવવામાં બહુ જ આસાન છે .અને તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે .આપણે અત્યારે શરદી હોય તો આઈસ્ક્રીમ ન ખવાય પણ પૂડીગ ખવાય કારણ કે તે ફ્રિઝ વગર પણ એકદમ સેટ થઈ જાય છે. Pinky Jain -
ઓરીયો બ્લુબેરી ચીઝકેક (Oreo Blueberry Cheese Cake Recipe In Gujarati)
#GA4#Week4#Baked#Post1ચીઝ કેક એ ન્યૂયોર્ક ની ખૂબજ ફેમસ સ્વીટ ડિશ છે. જે બેક અને નોબેક એમ બંને રીતે બનાવી શકાય છે. આજે મેં બેક્ડ બ્લુબેરી ચીઝકેક બનાવી છે. બ્લુબેરી ના ટેંગી ટેસ્ટ ના કારણે આ ચીઝકેક નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. payal Prajapati patel -
ઓરીયો મિલ્કશેક(Oreo મિલ્ક Shake Recipe in Gujarati)
#GA4#week4# મિલ્ક શેક.#post.3.રેસીપી નંબર 84.ઓરીયો મિલ્કશેક બાળકોની એકદમ ભાવતી આઈટમ છે કાર્ટુન નાના થી મોટા દરેકને ચોકલેટની આઈટમ ભાવતી હોય છે. આ મિલ્કશેક ફટાફટ બને છે. Jyoti Shah -
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
#મોમ #ઓરીયો કેક મારી મેરેજ એનિવૅસરી હતી અને મારી દિકરી ને તો કેક બહુ જ ભાવે જો કે ઘરમાં બધાને બહુ ભાવે પણ ઓરીયોની કેક મારી દિકરી માટે સ્પેશિયલ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
ઓરીયો કેક સોટઁસ
#5Rockstars#તકનીકખૂબજ સરસ લાગે છે ઓરીયો કેક સોટઁસ. માત્ર 5 જ વસ્તુ થી બનીજાય છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખાઈ શકે છે. ફટાફટ ઓછા સમયમાં બની જાય છે.lina vasant
-
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XSબહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ Manisha Hathi -
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરીયો મિલ્કશેક(Oreo Milk shake Recipe in Gujarati)
#GA4#week4#post1#milkshakeબાળકોને સૌથી પ્રિય હોય એવુ આજે ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Patel Hili Desai -
ઓરીયો પેનકેક (Oreo Pancakes Recipe In Gujarati)
#goldenapron3#week૧૯ફ્રેન્ડ્સ, બાળકો ને પ્રિય એવા ઓરીયો બિસ્કીટ ની એક નવી રેસિપી પેનકેક નીચે મુજબ છે જે મેં સ્ટ્રોબેરી સીરપ થી ગાર્નિશ કરીને સર્વ કરી છે😋😋 asharamparia -
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
ન્યૂયોર્ક સ્ટાઇલ એગલેસ ચીઝકેક (Newyork Style Eggless Cheesecake Recipe In Gujarati)
ન્યૂયોર્ક સ્ટાઇલ ચીઝ કેક બેક કરેલી ચીઝ કેક નો પ્રકાર છે. મેં અહીંયા એગલેસ બેકડ ચીઝ કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચીઝ કેક કોઈપણ ફ્રુટ કોમ્પૉટ સાથે ખુબ જ સરસ લાગે છે. મેં અહીંયા એને શેતૂરનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પૉટ સાથે પીરસી છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડીઝર્ટ ની રેસીપી છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
અત્યારે કોરોના ની મહામારી ચાલીરહી છે તો બહાર થી કઈ પણ લઈ શકાય નહિ તો ભાઈ બહેન ના પવિત્ર બંધન એટલે રક્ષા બંધન છે તો મે ધરે જ મીઠાઈ બનાવી છે Dimple 2011 -
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ (Custard Carmel pudding Recipe In Gujarati)
કસટૅડ પુડિંગ મા મીલ્ક અને સ્ટીમ કરી બનાવ્યુ છે ક્રેમલિન થી ટેસ્ટ મા અને જોવા મા પણ સરસ દેખાય છે.#GA4#sream#milk Bindi Shah -
એગલેસ કોકોનટ મેકરુન્સ (Coconut macaroons recipe in Gujarati)
મેકરૂન એક નાના બિસ્કીટ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બદામનો પાવડર, કોપરું કે બીજા સુકામેવાના પાવડર માંથી બનાવી શકાય. એમાં અલગ અલગ પ્રકારના ફ્લેવર કે રંગ પણ ઉમેરી શકાય. ગ્લેઝs ચેરી, જામ કે ચોકલેટ કોટીંગ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક અને કોપરા ના છીણ નો ઉપયોગ કરીને એગલેસ મેકરૂન્સ બનાવ્યા છે જે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.આ મેકરૂન્સ બહારથી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ હોય છે.#RB2#cookpadindia#cookpad_gu spicequeen -
પિસ્તા પુડિંગ
#લીલીપીળી#ચતુર્થીલીમીટેડ ઈનગ્રીડીયન્ટસથી બનતું આ પુડિંગ જલદીથી બની જાય છે અને દેખાવમાં આકષિર્ત કરે છે, સ્વાદ મા પણ તેટલું જ સરસ લાગે છે. Bijal Thaker -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujarati)
તમે તમારા બાળકો ને મારી રેસીપી થી કરી ને આપશો તો ખૂબ જ ગમશે#GA4#week8 Chitrali Mirani -
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
-
બેનોફી પાઇ (Banoffee pie recipe in Gujarati)
બેનોફી પાઇ ઇંગ્લિશ ડિઝર્ટ નો પ્રકાર છે જે બિસ્કીટના ક્રમ્બ્સ, કેરેમલાઇઝ્ડ કન્ડેન્સ્ડ મિલ્ક, કેળા અને ક્રીમ માંથી બનાવવામાં આવે છે જેને ચોકલેટ શેવિંગ થી ગાર્નીશ કરવામાં આવે છે. આ ડિઝર્ટ અલગ અલગ પ્રકારની ફ્લેવર્સ અને ટેક્ષચર નું એક સ્વાદિષ્ટ કોમ્બિનેશન છે જે એક વાર ખાવાનું ચાલુ કર્યા પછી બંધ કરવું મુશ્કેલ છે. મજાની વાત એ છે કે આટલું સ્વાદિષ્ટ ડિઝર્ટ બનાવવામાં ખૂબ જ સરળ છે.#CookpadTurns4 spicequeen -
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba -
More Recipes
ટિપ્પણીઓ