બિસ્કીટ કેક

Ghanshyam Kakrecha @cook_18702768
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં બિસ્કીટ પેકેટ માંથી કાઢી નાખવા
- 2
બિસ્કીટ ને મિક્ષચર જાર મા નાખી ને 4 ચમચી ખાંડ નાખવી ને કરસ કરવું તેને લોયા મા નાખી 1કપ દૂધ લેવું
- 3
ઇનો નાખયા પછી 2 ચમચી દૂધ ઇનો ઉપર નાખવું એટ્લે ફીણ થાશેઅને હલાવી નાખવું
- 4
લોયાને ગેસ પર ગરમ કરવા મૂકવું અને તેમાં તળિયે થોડુ મીઠું નાખવું ને કાઢો મુકવો અને કેક નાં મોલ્ડ મા ઘી લગાવવું મેંદા નો લોટ છાંટવો આખા મોલ્ડ મા લગાવી ને મોલ્ડ મા ખીરું રેડી દેવું કેક ને 30,35 મિનીટ ધીમા ગેસે રાખવી
- 5
ઠંડુ થાય એટલે મોલ્ડ થી બહાર કાઢી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036198
ટિપ્પણીઓ