કુલ્ફી સ્ટફ્ડ મેંગો(mango stuff kulfi in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 hours
2 person
  1. 1 લિટરદૂધ
  2. 1 કપખાંડ
  3. 2 ચમચીસમારેલા પિસ્તા અને બદામ
  4. 4-5કેરી

રાંધવાની સૂચનાઓ

3 hours
  1. 1

    એક હેવી બોટમ પેન લઈને તેમાં દૂધ ઉમેરી દૂધ ને ગરમ કરવા મૂકો.

  2. 2

    ત્યાર બાદ દૂધ ને સતત હલાવતા રહેવું જેથી તળિયે બેસે નહીં.

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરતા રહો.દૂધ જ્યારે ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.

  4. 4

    ત્યારબાદ તેને ઠંડું કરવા મૂકવું.

  5. 5

    હવે તેમાં સમારેલા પિસ્તા અને બદામ ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે કેરી ના વચ્ચેથી ગોટલો કાઢી લઈ તેમાં બનાવેલું કુલ્ફી નું મિશ્રણ ઉમેરો.

  7. 7

    હવે તેને ડીપ ફ્રીઝ માં સેટ થવા માટે મૂકો.

  8. 8

    હવે કુલ્ફી સેટ થાય ત્યાર બાદ કેરી ની છાલ કાઢી તેના રાઉન્ડ પીસ કરી કુલ્ફી સ્ટફ્ડ મેંગો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes