બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)

Heena Nayak @Kaushikcook_9791294
બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડને તેલ લગાવીને મૂકો. કોટન કપડાં માં મૂકી ઢાંકી દો.માઈક્રોવેવ માં 30 સેકન્ડ માટે મૂકી દો.
- 2
બહાર કાઢી પાપડ ને પલટાવી ફરી 30 સેકન્ડ માટે મૂકી દો. પછી બહાર કાઢી પ્લેટમાં લઈ લો.પાપડ ઉપર ડુંગળી, ટામેટા, કોથમીર નાખી, ઉપર થી લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)
મારી રેસીપી હેલ્ધી છે ચાટ ના ફોર્મ આપણે ટામેટાં કાકડી નો સલાડ ભરપૂર રીતે ખાઈ સકિયે છીએ. આમ આ ઉપરથી ચીઝ નાખવું હોય તો નાખી શકે છે.મુંબઈ સ્ટ્રીટ ફૂડ ખીચ્યાં પાપડ ચાટ Namrata sumit -
-
-
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
#GA4#Week23#Papadસામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે. Urmi Desai -
-
ખીચિયા ના મસાલા પાપડ (Khichiya Masala Papad Recipe In Gujarati)
ખિચીયા નાં પાપડ ને શેકી લો. તેનાં પર ચટણી લગાવી ને સલાડ પાથરી દો. ઉપર થી ચાટ મસાલો અને સેવ ભભરાવી દો. સર્વ કરો કોથમીર થી તૈયાર છે મસાલા ખિચીયા પાપડ👌🏻👍😋 JD -
બોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા (Bombay Style Butter Masala Khichiya Recipe In Gujarati)
#PSચટપટી વાનગીબોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા Falguni Shah -
-
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
મસાલા ખીચીયા પાપડ બાઇટસ (Masala Khichiya Papad Bytes Recipe In Gujarati)
#GA4#Week6Chaat Bhumi Parikh -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
-
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
-
મસાલા ખીચીયા પાપડ (Masala Khichiya Papad Recipe In Gujarati)ઉં
#GA4#Week23#Papad#post.8દરેક જમણમાં અલગ-અલગ રીતે પાપડ માં વેરાઈટી બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના ચીલી ફ્લેક્સ વાલા ખીચીયાના વેજીટેબલ મસાલા ખીચીયા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
-
-
-
કલરફૂલ ખીચીયા પાપડ (Colourful Khichiya Papad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#પાપડ#બીટ#પાલક Keshma Raichura -
બોમ્બે સ્ટાઈલ વેજ ચીઝ ટોસ્ટ (Bombay Style Veg Cheese Toast in Gujarati)
#GA4#week23 Sachi Sanket Naik -
ચીઝી મસાલા ખીચીયા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiમસાલા પાપડ આપણે દરેક બનાવતા જ હોઈએ છીએ મે અહી ખિચિયા પાપડ ના મસાલા પાપડ બનાવ્યા છે બાળકો સલાડ ખાતા નથી હોતા તો પાપડ ની ઉપર સલાડ ઉમેરી અને ચીઝ ફ્લેવર્સ આપી ખવડાવી એતો ખૂબ આરામથી ખાઈ લઈ છે . Bansi Chotaliya Chavda -
મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)
# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.#GA4#week23 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#મસાલા પાપડમે લીજ્જત ના પાપડ નુ સલાડ કર્યુ છે આ જલ્દી થઈ જાય અને સરસ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13044704
ટિપ્પણીઓ (4)