મેટ સમોસા(mat samosa in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
મેટ સમોસા(mat samosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં અજમો, નમક,તેલ નાખી લોટ બાંધવો.બટેટાને બાફી ને મેશ કરી લો, કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા લીલાં મરચાં, આદું લસણ ની પેસ્ટ સાંતળો, પછી મેશ કરેલા બટાકા નાખી હલાવી લો.તેમા નમક, હળદર, ગરમ મસાલો, લીંબુ નો રસ, ખાંડ, કોથમીર નાખી હલાવી સ્ટફિંગ તૈયાર કરી લો.
- 2
લોટ ના લુવા પાડી ત્રણ રોટલી વણી લો, એક રોટલી માં થી નાની વાટકી વડે ગોળ કાપી લો.બીજી બે રોટલી ને ચોરસ માં કાપી પટ્ટીઓ કરી લો.તેને એક પર એક મેટ ની જેમ ગોઠવી મેટ ની જેમ ગોઠવી ગોળ કાપી લો.
- 3
નાની ગોળ પૂરી માં બનાવેલુ સ્ટફિંગ પાથરી ઉપર મેટનો ગોળ ભાગ મુકી કિનારીએ પાણી લગાડી સીલ કરી રેડી કરો.
- 4
કડાઈમાં તેલ ગરમ કરો અને બધાં મેટ સમોસા તળી લો.આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.ટમેટાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાવસૅ સમોસા(Flowers samosa recipe in Gujarati)
શિયાળામાં લીલા વટાણા સરસ આવે છે તેથી તેમાંથી અનેકવિધ વાનગી બનાવી શકાય છે . વળી સમોસા તો બહુ જ ફેવરિટ.જુદા જુદા શેપના સમોસા પણ બને.મે ફ્લાવર શેપ આપી બનાવ્યા છે.#MW3 Rajni Sanghavi -
મગ દાળ સેવ રોલ(mag dal sev roll recipe in gujarati)
વરસાદ માં ગરમા ગરમ તીખું તળેલું મળી જાય તો બહુ ગમે છે.#દાળ#સુપર શેફ#માઇઇબુક Rajni Sanghavi -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
સમોસા (Samosa recipe in Gujarati)
આજે મેં સમોસા બનાવ્યા છે. જે બાળકોને પણ ખૂબ ગમે છે ખાવામાં.#MW3 Chhaya panchal -
સમોસા (Samosa Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી બનાવી ખાવી બધાં ને ખુબ ગમે ને ભાવે. મે આજ સમોસા પંસદ કયાૅ છે એક વાર બનાવો તો કોઈ ચીઝ ખમણી ઉપર નાખી સ્વાદ માણશે કોઈ ચાટ બનાવી મોજ કરશે. વસ્તુ એક વાનગી અનેક HEMA OZA -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
સમોસા (Samosa Recipe In Gujarati)
#RB1સમોસા જુદી જુદી રીતે ના બને સાદા, વટાણા બટાકા ના, પંજાબી, પટ્ટી સમોસા, ચીઝ પનીરના, પૌવા ના, ચણાદાળ ના, ચાઇનીઝ, વગેરે Bina Talati -
મસાલા ઢોંસા(masala dosa recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગીઓ ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે અને લાઈટ ભોજન હોવાથી વધારે ખવાય છે.#દાળ#માઇઇબુક#સુપર શેફ Rajni Sanghavi -
સમોસા (Samosa Recipe In Gujarati)
મોટા ભાગના લોકો ને એવું માને છે કે સમોસા ભારતનું નમકિન ફરસાણ છે પરંતુ હકીકત માં સમોસા ઈરાન થી આવેલ ફૂડ છે. ભારત ના અલગ અલગ વિસ્તાર માં આપણને અલગ અલગ પ્રકાર ના સમોસા જોવા મળશે સમોસા ને ગળી અને તીખી એમ બે પ્રકારની ચટણી સાથે પીરસવા માં આવે છે. #GA4 #Week9 Bhavini Kotak -
-
-
પટ્ટી સમોસા(Patti Samosa Recipe In Gujarati)
#KS6 અમારે સીટી ના રાજેશ નાં સમોસા ફેમસ છે અમને બધા ને બહુ ભાવે છે તો આજે મે સેમ એવી જ રીતે બનાવિયા છે તો શેર કરું છું Pina Mandaliya -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
મીની સમોસા (Mini samosa recipe in gujarati)
સમોસા નાનાં-મોટાં સૌનાં પ્રિય છે.. વરસતાં વરસાદ માં ચા સાથે સમોસા ની મજા જ અલગ છે😊😊 Hetal Gandhi -
સમોસા ચાટ(Samosa chat recipe in Gujarati)
#MW3#Samosa#Cookpad#Cookpadindiaસમોસા ચાટ એ સમોસા માં દહીં, ચટણી, સલાડ અને ચાટ મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે. આજે મેં પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ સમોસા બનાવ્યા છે જે ચોક્ક્સ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે. Rinkal’s Kitchen -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
મેટ સમોસા
સમોસા તો ઘણી બધી રીતે બની શકે મેટ જેવા લાગે એ ડિઝાઇન મને ઘણી ગમી એટલે મેં બનાવ્યા. Nidhi Desai -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
સમોસા(samosa in Gujarati)
સવાર હોય કે સાંજ સમોસા તો કોઈ પણ સમયે ચાલે...#વિકમીલ૩જો # steamઅથવાફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૧૯ Bansi Chotaliya Chavda -
સમોસા ચાટ સેન્ડવીચ (Samosa chat sandwich recipe in Gujarati)
આજે કઈ અવનવું કરવાનું મન થયું તો સમોસા ની જગ્યા એ સેન્ડવીચ બનાવી બોવું જ ટેસ્ટી લાગી છે તમે પણ ટેસ્ટ કરજો.#આલુ Aneri H.Desai -
દાલ પૂડી(dal pudi recipe in gujarati)
બિહાર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ અને ખૂબ જ ખવાય છે.ચણાની દાળ નું સ્ટફિંગ ભરી ને બનાવાય છે.# ઈસ્ટ ઈન્ડિયા#માઇઇબુક Rajni Sanghavi -
-
-
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13044580
ટિપ્પણીઓ (10)