ચીઝ મેથી બોલ(cheese methi ball in Gujarati)

Dipal Gandhi
Dipal Gandhi @cook_21602643

#વિકમીલ 3
મેથી ના ભજીયા નું રીમીક્ષ સ્વરૂપ. આ ચોમાસા માં મોટા સાથે બાળકો પણ ભાવે એવી વાનગી

ચીઝ મેથી બોલ(cheese methi ball in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વિકમીલ 3
મેથી ના ભજીયા નું રીમીક્ષ સ્વરૂપ. આ ચોમાસા માં મોટા સાથે બાળકો પણ ભાવે એવી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
4 સર્વિંગ્સ
  1. 300g ચણા નો લોટ
  2. 100મીલી પાણી
  3. 1 ટી સ્પૂનવાટેલું લસણ
  4. 1 ટી સ્પૂનહિંગ
  5. 250g મેથી ની ભાજી
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ટી સ્પૂનલીંબુ ના ફુલ
  8. તેલ
  9. 1 ટી સ્પૂનબેકીંગ સોડા
  10. પીસેલુ લીલા મરચાં સ્વાદ પ્રમાણે
  11. ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ, હિંગ, લસણ, મેથી ની ભાજી, લીંબુ ના ફુલ, મરચા અને મીઠું લઇને તેમાં ધીમેધીમે પાણી નાખી મીક્ષ કરો

  2. 2

    15 - 20 મિનિટ પછી તૈયાર કરેલા મિશ્રણ મા ગરમ તેલ અને સોડા નાખી ફીણો. હવે આ મિશ્રણમાં ચીઝ ક્યુબ નાખી તેના ગોળાકાર ભજીયા ઉતારીને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Gandhi
Dipal Gandhi @cook_21602643
પર

Similar Recipes