પીઝા મસાલા સેન્ડવીચ ઢોકળા

Dipali S Shah
Dipali S Shah @cook_18973890

પીઝા મસાલા સેન્ડવીચ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2/3 સર્વિંગ્સ
  1. ૧ વાટકીઢોકળા નું ખીરૂ
  2. ૧ વાટકીઈડલી નું ખીરૂ
  3. ૨ ચમચીખાવાનો સોડા
  4. ૧ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ ચમચીઝીણું સમારેલુ કેપ્સીકમ
  6. ૧ ચમચીપીઝા સોસ
  7. ૧ ચમચીટામેટા નો સોસ
  8. ૧ નાની ચમચીપીરીપીરી મસાલો
  9. ચીઝ ક્યૂબ
  10. વઘાર માટે લીમડો, ૧ ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢોકડીયા માં પાણી ગરમ મૂકી અંદર તેલ થઈ ગીસ કરેલી મોટી ડીશ મૂકવી હવે ઢોકળા ના ખીરામાં સોડા નાખી હલાવી ને ડીશ માં નાખી દેવું ઉપર ઢાંકણ ઢાંકી ને ૫ મિનિટ ચડવા દો

  2. 2

    બીજી બાજુ ચીઝ સિવાયની અન્ય વસ્તુઓ મિશ્ર કરી દો

  3. 3

    પ મિનિટ પછી ઢોકળા ની ડીશ ઉતારી ને તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ પાથરી ને તેની ઉપર ચીઝ છીણી લો

  4. 4

    ઈડલી ના ખીરામાં સોડા નાખી હલાવી ને સ્ટફીંગ પર પાથરી દો 8/10 મિનિટ ઢાંકી ને ચડવા દો

  5. 5

    પછી ઢોકળિયા માંથી ડીશ ઉતારી ને તેની ઉપર રાઇ ને લીમડા નો વઘાર કરી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali S Shah
Dipali S Shah @cook_18973890
પર

ટિપ્પણીઓ

Similar Recipes