પીઝા ઢોકળા

Thakar asha
Thakar asha @Ashucook_17613647
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. બાઉલ ઢોકળા નું ખીરું
  2. ૧/૨ ચમચીહળદર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૪ ચમચીપીઝા સોસ
  5. ચપટીખાવાનો સોડા
  6. વઘાર માટે
  7. ૩ ચમચીતેલ
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ૧/૨ ચમચીહિંગ
  10. ૧ ચમચીતલ
  11. ૪-૫સમારેલા લીમડાના પાન
  12. ગાર્નિશ માટે ચીઝ
  13. સર્વ કરવા માટે
  14. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ઢોકળા નું ખીરું લો.તેમા મીઠું હળદર પીઝા સોસ ખાવાનો સોડા નાખી મિક્સ કરી લો.

  2. 2

    એક કડાઈમાં અથવા ઢોકળીયા માં પાણી નાખી ઉકળવા મુકો.એક ડીશ માં તેલ લગાવી ખીરું પાથરી દો.કડાઈ માં ખીરા નીડીશ મૂકી ઢાંકી ને થવા દો.

  3. 3

    ઢોકળાની થાળી થઈ જાય એટલે બહાર કાઢી લો઼

  4. 4

    વઘારીયા તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લીમડાના પાન અને તલ નાખી વઘાર ઢોકળા ની થાળી માં રેડી દો.

  5. 5

    પછી તેના પીસ કરી તેના પર ચીઝ છીણી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes