દૂધી ઢોકળા પીઝા (Dudhi Dhokla Pizza Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
દૂધી ઢોકળા પીઝા (Dudhi Dhokla Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા ટોપિંગ બનાવવા માટે: સૌ પ્રથમ, ૧ પેન મા તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી ટામેટા, કેપ્સિકમ અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લાલ મરચું અને મીઠું નાખી મિક્સ કરો. પછી ઢાંકીને ૫-૭ મિનિટ ચઢવા દો. ત્યાર બાદ તેમાં ટોમેટો કેચઅપ અને પીઝા સોસ નાખી મિક્સ કરી. તૈયાર છે પીઝા ટોપીંગ.
- 2
પછી ૧ નોન સ્ટીક પેન મા થોડું તેલ લગાવી તેની ઉપર ઢોકળા નું ખીરું પાથરી જાડો ચીલો બનાવો. અને બંને બાજુ બરાબર શેકી લો.
- 3
પછી ૧ થાળી મા ચીલા અને સ્ટેમ ઢોકળા પાથરો. અને તેની ઉપર પીઝા ટોપિગ નું લેટર કરો. ત્યાર બાદ તેની ઉપર ચીઝ છીની ને નાખો. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી ગરમ ગરમ સર્વ કરો.
- 4
તૈયાર છે યમ્મી અને ટેસ્ટી દૂધી ઢોકળા પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challange#MBR6#Week 6બર્થડે પાર્ટીમાં પીઝા તો ઓલ ટાઇમ ફેવરિટ હોય છે.. એટલે મેંદો ન ખાવો હોય તો એની બદલે મેં ઢોકળા પીઝા બનાવ્યા..છે.. મારા ઘરે બધાં નાં ફેવરિટ છે.. Sunita Vaghela -
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#CDY#cookpadindia#Cookpadgujarati🎉Happy Children's Day🎉 Sweetu Gudhka -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
ચીઝી પાલક પરાઠા રોલ્સ (Cheesy Palak Paratha Rolls Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB6 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#Post6# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
ટ્રીપલ લેયર પીઝા સેન્ડવીચ (Triple Layer Pizza Sandwich recipe in Gujarati)
#NSD#Sandwich#Rinkalskitchenબ્રેડ પિઝા તો આપણે બનાવતા જોઈએ છે . મેં આજે ટ્રીપલ લેયર જમ્બો પીઝા સેન્ડવીચ બનાવી છે. મોઝરેલા ચીઝ અને ઓલીવ્સ ના ટોપીંગ થી આ સેન્ડવીચ બહુ જ સુંદર લાગે છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. Rinkal’s Kitchen -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
-
-
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
પીઝા (Pizza Recipe In Gujarati)
#LOલેફ્ટ ઓવર રેસીપી ચેલેન્જવધેલી રોટલીના મનભાવન પીઝાવાસી રોટલીના ટેસ્ટી મજેદાર પીઝા Ramaben Joshi -
-
-
-
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233860
ટિપ્પણીઓ