કેળાની છાલનું લોટયુ

Madhvi Limbad @cook_21085810
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાકા કેળાની છાલ કાઢી કેમ તેના ઝીણા ઝીણા કટકા કરે બે-ત્રણ પાણીથી ધોઈ લો હવે કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હી કરતે હળદર નાખી કેળાની છાલ તથા ટમેટાને વધારો
- 2
હવે તેમાં મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મીઠું તથા પાણી નાખી થોડીવાર રહેવા દો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખો બરાબર ચણાના લોટને મિક્સ કરી દો થોડી વાર ચઢવા દો ફોરવીલ
- 3
હવે એક સર્વિંગ પ્લેટમાં પાકા કેળા ની છાલ નો લોટ યુ કાઢી લો ધાણાભાજી થી તથા પાકા કેળા થી ગાર્નિશિંગ કરી સર્વ કરો ટેકનીક તૈયાર છે પાકા કેળા ની છાલ નો લોટ યુ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
-
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1# શાક એન્ડ કરીશ# માઈઈ બુક#પોસ્ટ 17Madhvi Limbad
-
-
પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)
સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2 Pushpa Kapupara -
-
ફજેતો (પાકી કેરી ની કઢી)())fajeto in Gujarati )
# વિકમિલ 2# સ્પાઈસી રેસીપી# માઇઇબુક# પોસ્ટ 20# ફજેતો પાકી કેરી ની કઢી Kalyani Komal -
-
-
-
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
-
-
દુઘીના મુઠિયા(dhudhi na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#વિકમિલ 3#goldenappron 3#week24 Dhara Vaghela -
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA -
-
-
-
-
-
-
-
-
કેળાની છાલનું શાક (Kela Ni Chal Nu Shak In Gujarati)
#KV #india2020પોષણયુક્ત, તથા વેસ્ટ માંથી બેસ્ટ jyoti raval -
દુધી ના મુઠીયા ઢોકળાં
#goldenapron3 #week24 #માઇઇબુક #પોસ્ટ 13#વિકમીલ 3#પોસ્ટ 4#સ્ટીમ એન્ડ ફાઈડ વધુ....... RITA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13069542
ટિપ્પણીઓ