મસાલા મગ

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#golden apron 3
#week20
#માઇઇબુક પોસ્ટ ૫

મસાલા મગ

1 કમેન્ટ કરેલ છે

#golden apron 3
#week20
#માઇઇબુક પોસ્ટ ૫

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાનો કપમોટા મગ
  2. ૧ નંગનાનું ટમેટું ઝીણું સમારેલું
  3. 1લીલું મરચું ઝીણું સમારેલુ
  4. નાનો કટકો આદું
  5. ૧ નંગલીંબુ
  6. 1લાલ સૂકું મરચું
  7. 5-6 નંગલીમડા ના પાન
  8. 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  9. 1/2ટેબલ ચમચી હળદર
  10. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  11. 2 ચમચીવઘાર માટે તેલ
  12. 1/2ટેબલ ચમચી રાઈ
  13. 1/2ટેબલ ચમચી જીરુ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ચપટીહિંગ
  16. કોથમીર ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની ને ધોઈને ગરમ પાણીમાં બેથી ત્રણ કલાક પલાળી દો. પછી કૂકરમાં બે થી ત્રણ સીટી મીઠું નાખીને બાફો...

  2. 2

    ત્યારબાદ ઉપર જણાવેલ બધી સામગ્રી વઘાર માટે તૈયાર કરો...

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ અને ઉપર જણાવેલો બધો મસાલો નાખી સાંતળો..

  4. 4

    પછી મગ નાખી લીંબુ નાખી થોડીવાર માટે સાંતળો અને સર્વ કરવા માટે મસાલા મગ તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes