રાંધવાની સૂચનાઓ
- 1
છાશમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી દો હવે તેમાં નમક ગોળ લીમડો આદુ મરચાં નાખી ઉકળવા મૂકો
- 2
વઘારીયા માં ધી મૂકી તેમાં તજ લવિંગ રાઈ જીરું મેથી મીઠો લીમડો તમાલ પત્ર બધું નાખી કઢી વઘારો હવે તેને સારી રીતે ઉકળવા દો કૂકડે એટલે સર્વિંગ બાઉલમાં લઈ સવ કરો આ ગુજરાતી કઢી રાઈસ જીરા રાઈસ પુલાવ તે ખીચડી સાથે પણ સરસ લાગે છે તો તૈયાર છે આપણી મસાલેદાર કઢી
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi -
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
-
ભરેલા મરચા ની કઢી
#kadhi#bharelamarcha#kathiyawadiસિમ્પલ કઢીના ભાવે તો તમે ભરેલા મરચા ની કઢી કરી શકો છો જે મારા હસબન્ડની તો બહુ જ ફેવરિટ છે તમને ભી ગમશે. Rinkal Parag -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13069828
ટિપ્પણીઓ