રેડ વેલ્વેટ કબાબ(red velvet kabab in Gujarati)

Rina Suthar
Rina Suthar @cook_17606291

રેડ વેલ્વેટ કબાબ(red velvet kabab in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૧૦
  1. ૨ કપબીટ
  2. ૧ કપબટાકા
  3. ૧/૨ કપગાજર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. ૧ ચમચીઆમચૂર પાઉડર
  10. ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૧ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  13. ૩ ચમચીકોનૅફલોર
  14. ૧/૨ કપબે્ડ કમ્સ
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કુકર મા બીટ અને બટાકા ને બાફી લેવા

  2. 2

    બધુ પાણી કાઢી લેવુ.બીટ અને બટાકા ને બાઉલ મા કાઢી મસળી લેવા.

  3. 3

    તેમા બધા મસાલા, લીલા મરચા, મીઠું અને કોનૅફલોર નાખવો. બધુ મિકસ કરી તેને કબાબ બનાવવા.

  4. 4

    એક પ્લેટ માં બે્ડક્મ્સ લઈ તેને કબાબ પર રગદોળી દેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Suthar
Rina Suthar @cook_17606291
પર

Similar Recipes