રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો લેવો તેમાં દહીં નાખવું અને થોડુ પાણી નાખીને પંદર મિનિટ ઢાંકીને રાખી મૂકો.
- 2
સ્ટફિંગ માટે બટેટા બાફી લેવા મરચું અને ડુંગળી જીણું સમારવું અને આદું છીણી લેવું અને કેપ્સીકમ સમારવું.
- 3
ફ્રાય કરવા માટે રાઇ,જીરું અને મીઠો લીમડો નાખી અને આદું, મરચું, કેપ્સીકમ, ડુંગળી, ગાજર નાખીને ચટણી,હળદર,ધાણાજીરું,
હિંગ 1/2ચમચી, નમક સ્વાદમુજબ, ગરમ મસાલો, ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરવુ. - 4
ત્યારબાદ સ્ટફિંગ ગેસ પરથી ઉતારીને બાફેલા બટેટા મેસ કરી ઉમેરવા. બધું બરાબર મિક્સ કરી લેવું અને તેના રોલ વાળી લેવા.
- 5
પછી તૈયાર કરેલ ખીરામા નમક તેમજ ઇનો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ થોડીવાર રહેવા દેવુ પછી ગ્લાસમાં તેલ લગાવીને ખીરુ નાખવું પછી સ્ટફિંગ રોલ વચ્ચે મુકી આજુબાજુમાં ખીરુ નાખવું થોડું ઉપર પણ નાખવું.
- 6
પછી ઢોકળિયામાં પાણી નાખવું.ગ્લાસમાં ભરેલું ખીરું મૂકવું વરાળમાં પંદર મિનિટ સુધી રાખવું ગ્લાસ રોલ મસાલા ઢોકળા સરસ ફૂલી જાય એટલે કાઢી લેવા.
- 7
તેલ ગરમ કરીને રાઈ, જીરૂં મુકવા તેમાં ગ્લાસ રોલ મસાલા ઢોકળા ને ફ્રાય કરવા.
- 8
પછી રોલના સેઇપમાં કટિંગ કરો. ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી મટર મસાલા સબ્જી (Methi mutter masala sabji Recipe In Gujarati)
#goldenapron3#week6 Jignasa Purohit Bhatt -
-
-
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla recipe in Gujarati
#માઇઇબુક_પોસ્ટ_16#વીકમીલ3_પોસ્ટ_3#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#spicyfood Daxa Parmar -
-
પિરો નેપાલી આલુ દમ & સેલ રોટી(dum aalu and sell roti recipe in gujarati)
#ઈસ્ટગન્ગટોક, સિકકીમ અને નેપાળના રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટમાં મળે છે. Jignasa Purohit Bhatt -
-
-
ગ્લાસ ઢોકળા(Glass Dhokala Recipe in Gujarati)
#GA4#Week8#steamedવાનગી ભલે એ જ હોય પણ રૂટીન કરતાં કંઈક અલગ બનાવવાથી ભોજનમાં રસ રૂચિ જળવાઇ રહે છે. તો મે આજે ટ્રાય કર્યા છે ગ્લાસ ઢોકળા... Sonal Karia -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
માર્બલ ઢોકળા
ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને આખા વિશ્વ માં જ્યાં જ્યાં ગુજરાતી ઓ વસ્યા ત્યાં ત્યાં ઢોકળા પણ પહોંચ્યા છે અને બધા ને પસંદ આવ્યા છે. આજે અહીં આપણે ઢોકળા ને વિવિધ પ્રકારની રીત થી બનાવસું. તો પેશ છે માર્બલ ઢોકળા જે બે કલર ના અથા થી બને છે અને વિવધતા લાવવા એમાં બીટરૂટ જેવા ફળ વાપરી ને વધુ કલર ના બનાવી શકાય છે. Tanvi Lodhia -
-
-
-
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
-
કોથમીર મસાલા લચ્છા પરાઠા (Coriander Masala Lachhchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week8 Jignasa Purohit Bhatt -
સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે. Urvashi Belani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (8)