મિક્સ વેજ લોલીપોપ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#એનિવર્સરી

મિક્સ વેજ લોલીપોપ

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 servings
  1. 3-4બાફેલા બટાકા
  2. 1બીટ
  3. 1ગાજર
  4. 3 ચમચીગાજર
  5. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીઆમચૂર પાઉડર
  9. મીઠું
  10. 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  11. 1 કપબ્રેડ ક્રમ
  12. 1/2 કપકોર્ન ફ્લોર
  13. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ લઈ તેમાં ગાજર,બીટ સમારી લો.

  2. 2

    હવે મિક્સર જાર માં ગાજર,બીટ,વટાણા લઈ ક્રશ કરી લો.

  3. 3

    હવે એક બાઉલ મા બાફેલા બટાકા,ક્રશ કરેલા શાક,આદુ મરચાની પેસ્ટ,ગરમ મસાલો,લાલ મરચું પાઉડર,આમચૂર,બ્રેડ ક્રમ,મીઠું નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે તેના બોલ્સ વાળી તુઠ્પિક લગાવો.હવે આ બોલ્સ ને કોર્ન ફ્લોર માં રગદોળી તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes