રેડ વેલવેટ રૂલાડ

#રવાપોહા
આ રેસિપી ખાવા મા ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને દેખાવ પર થી જ ખાવા નું મન થાય જાય છે.
રેડ વેલવેટ રૂલાડ
#રવાપોહા
આ રેસિપી ખાવા મા ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને દેખાવ પર થી જ ખાવા નું મન થાય જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને પલાળી 10 મિનિટ પછી પનીર મા મીઠું,મરી પાવડર,1/4 ચમચી આમચૂર પાઉડર નાખી મિશ્રણ તેયાર કરવું. રવા અને બેસન ને મિક્સરમાં નાખો અને એની અંદર આદુ, લીલા મરચાં,મીઠું આમચૂર પાવડર,દહીં અને મરી પાવડર નાખી મિકસરમાં વાટવું
- 2
મિક્સરમાં રવા અને બેસનના જે બેટર હોય એના ત્રણ સરખા ભાગ કરવા.એક બેટ૨ મા બીટ નાખી ફરીથી મિક્સરમાં વાટવું. બીજા બેટ્ટેર માં ગાજર નાખવું અને ત્રીજા બેટેર માં પાલક અથવા તો કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી નાખી વાટવું.
- 3
બટાકા ને બાફી ને છેનવા. વઘાર મૂકી એ જીરું હિંગ નાખી બટાકા ની છીણ નાખી લીમડો,લીલા મરચાં,મીઠું, મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો, ચાટ મસાલો નાખો પછી કોથમીર ભભરાવવી. ઢોસા તવા પર ત્રણે ય ખીરા ના પુલ્લા બનાવવા. પહેલા બીટનો પુલ્લાં પછી લીલી ચટણી નો પુલ્લા અને ગાજર નો પુલ્લો મુકો. એના પર લંબચોરસ આકારમાં પનીર અને પૌવા નું મિશ્રણ પાથરો. ગોળ રોલ બનાવો.
- 4
રોલ ને કટ કરી તેના પર થોડું પનીર છીની નાખવું. ટોમેટો સૌશ નાખવો અને સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ રવાના ઈડલી#રવાપોહા
#રવાપોહાઆ ઈડલી જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે. Bhumika Parmar -
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
રવા બીટ કોન
#ગુજરાતીગુજરાતી રસોઇ મા આપડે રવા અને બેસન ના પૂલ્લા બનાવતા જ હોઇએ છીએ.આ પૂલ્લાં મા નવીન મા બાળકો બીટ ખાતા નથી તો મે આજે બીટ નાખી ને રવા બીટ કોન બનાવ્યા છે.આશા છે આપ સૌને મારી રેસિપી બહુજ ગમશે . ખાવા મા ટેસ્ટી અને હેલથી છે. Snehalatta Bhavsar Shah -
ઈટાલિયન રવા ડિસ્ક
આ વાનગી ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. વરસાદ ની સિઝન માટે બેસ્ટ છે. #રવાપોહા Bhumika Parmar -
બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWinter Recipe. મેં આ રેસિપી નેહા દિપક શાહ ની થોડી મેથડ થી બનાવી છે, જ્યારે તીખાશ ને તેલ ઓછું ખાવા નું ત્યારે આ રેસિપી અનુસરી ને કરી શકાય. Ashlesha Vora -
પનીર મેથી પુલાવ (Paneer Methi Pulav Recipe In Gujarati)
#GA4#Week8આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો ખાવા ખુબજ સરસ લાગે છે ને જલ્દી પન બની જાય છે disha bhatt -
સ્ટફ બ્રેડેડ બ્રેડ
#goldenapron3#week 3સ્ટફ બ્રેડ જે ખાવા માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
બર્ડ નેસ્ટ
બર્ડ નેસ્ટ જોવા માં અને ખાવા માં ખુબજ સારી લાગે છે વર્મીસેલીને લીધે ઉપર થી ક્રિસ્પી ને અંદર થી સોફ્ટ લાગે છે પાર્ટી માટે બેસ્ટ ડીશ છે Kalpana Parmar -
પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)
ચાટ નું નામ પડે ને ખાવા નું મન થઈ જાય, આ ચાટ ચટણી ઓ વગર ની છે. ફટાફટ થઈ જાય અને દેખાવ મા ખુબ જ સરસ લાગે છે. હેલધી પણ એટલી જ છે.#cookpadgujarati #cookpadindia #chat #papad #papadkatorichat #katorichat Bela Doshi -
વેજ સ્ટ્રીપ્સ (veg. Strips recipe in Gujarati)
આ રેસિપી મારાં બાળકો ને બહુ જ ભાવે છે. એકદમ ક્રિસ્પી છે. સ્ટાર્ટર મા બહુ જ સરસ લાગે છે. Bindiya Nakhva -
રવા-પૌવા મસાલા ઢોસા
#રવાપોહાઆ બેસ્ટ રેસીપી છે જે ડીનર મા અને નાસ્તા ઈનસ્ટન્ટ બની જાય છે Tejal Hitesh Gandhi -
હરિયાળી પૌવા પનીર પરાઠા
#લીલી#ઇબુક૧પોસ્ટ૮ શિયાળામાં લીલા શાકભાજી ખાવા જોઈએ જેમ કે પાલક મેથી કોથમીર વગેરે પરંતુ બાળકોને ગ્રીન સબ્જી થી એલર્જી હોય એવું લાગે છે ગ્રીન કલરનું સબ્જી જોઇને જ એ લોકો દૂર ભાગે છે તો આજે મેં આ હરિયાળી પરોઠા બનાયા છે જ્યારે બાળકો એ ખુશી ખુશી ખાઇ લીધા છે. Chhaya Panchal -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
પોટેટો ચક્કર
વેકેશન મા બપોરે નવરા હોય બાળકો તો તેમને રોજ કરતાં કઇક અલગ નાસ્તો જોઈએ છે એટલે આ બનાવી ને આપ્યું Prerita Shah -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#TCશિયાળામાં ઠંડી પડે એટલે તીખું ખાવા નું મન થાય...ઝટપટ બનતી આ રેસિપી નાના મોટા સૌની પ્રિય છે.. KALPA -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe in Gujarati)
બાળકો ને ખાવા ની ખુબ જ મજા આવે એવી સેન્ડવિચ Pinal Patel -
મિક્ષ વેજીટેબલ બ્રેડ ટોસ્ટ
#5Rockstars#પ્રેઝન્ટેશનઆ રેસિપી ખૂબ જ હેલ્દી છે આ ને આપણે બાળકો ને ટિફિન બોક્સ મા આપી સકાય અને ઘરે કોઈ મહેમાન આવે તૌ પણ આપી સકાય એવી સરસ અને આમાં બહુ બધાં શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી હેલ્દી પણ એટલી જ છે Daksha Bandhan Makwana -
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
ગ્વાવા ચાટ (જામફળ)
સીઝનલ જામફળ ખાવા ખૂબ ગમે છે..ને તેની ચાટ બનાવતાવધારે ટેસ્ટફુલ લાગે છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
હંગ કર્ડ સેન્ડવીચ.
#ડિનર#સેન્ડવીચસેન્ડવીચ એ ફાસ્ટફૂડ છે. અને નાનાં મોટા દરેક નું પ્રિય છે. ક્યાંય પિકનિક પર ગયા હોય કે બાળકોને ટિફિન મા આપવા માટે ખુબ સરસ option છે. એવુ કહી શકાય કે જેટલાં બનાવનાર એટલી રીત થી સેન્ડવીચ બનાવી શકાય.. આજે મારી રીત કંઈક અલગ છે. મેં હંગ કર્ડ મેઈન પાર્ટ લઈને સેન્ડવીચ બનાવી છે. મને ખબર છે તમને આ રેસિપી ખુબજ ગમશે.... Daxita Shah -
મેગી બ્રેડ સ્ટીક (Maggi Bread Stick Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#CookPad# CookpadIndia# tasti#yammyમેગીબ્રેઁડસ્ટીક એક અલગ કોમ્બિનેશન છે જે નાના મોટા સોને ગમે...ભુખ લાગે એટલે તરત જ મેગી યાદ આવે આ કોમ્બિનેશન મા કલર ફલ કેપ્સીકમ ખુબજ સરસ દેખાવ ની સાથે સ્વાદ મા પણ ખુબજ સરસ લાગે છે Minaxi Bhatt -
ચીઝ સેવ પૂરી (Cheese Sev Poori Recipe In Gujarati)
#CDY#cookpadindia ચટપટી ચીઝ સેવ પૂરીબાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરો એટલે જોઈ ને જ એમને ખાવા નું મન થઇ જાય. મારી દીકરી ને આ ચીઝ સેવ પૂરી ખૂબ પ્રિય છે. Niyati Mehta -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્પાઇસી પોટેટો ટરનેડો
#તીખીખાવા માં ખુબજ સરસ લાગે છે બટાકા ના બધા જ પડ અલગ અલગ દેખાય છે મારા પણ સરસ બન્યા હતાં પણ સ્ટીક થોડી નાની પડી એટલે સ્પાઈરલ જેવું ઓછુ લાગે છે Pragna Shoumil Shah -
ચિકપીસ એન્ડ કોર્ન સલાડ (Chickpea And Corn Salad Recipe In Gujarati)
આ સલાડ મા પ્રોટીન થી ભરપુર છે અને હેલદી પન છે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.1/2 #GA4#Week5 Aarti Dattani
More Recipes
ટિપ્પણીઓ