પાકા કેળા નું શાક(paka kela nu saak in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ ૧૮
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું, હિંગ,લીમડી નાખી કેળા નાખવા.
- 2
૨ મિનિટ બાદ તેમાં હળદર,મીઠું લસણ ની પેસ્ટ નાખવી.થોડી વાર કૂક થવા દેવું.પછી તેમાં લાલ મરચું પાઉડર, ટામેટું નાખી થવા દેવું.
- 3
એકદમ સરસ થઈ જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર અને લીલાં ધાણા નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
પાકા કેળા નું શાક(Paka Kela Nu Shak Recipe In Gujarati)
#ફટાફટઆ શાક ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
કેળા નું શાક(kela nu saak recipe in gujarati)
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે. Dimple 2011 -
પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
જૈન ધર્મના લોકો તિથિ પ્રમાણે લીલોતરી ના ખાય તો આવા શાક નો ઉપયોગ કરવામાં આવે છે.#શાક#સુપરશેફ1#માઇઇબુક Rajni Sanghavi -
પાકા કેળા અને ટામેટા નું શાક (Paka Kela Tomato Shak Recipe In Gujarati)
#COOKSNAP CHALLENGE Rita Gajjar -
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
-
-
-
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
પાકા કેલા નું શાક (paka kela nu saak in Gujarati)
#ચમચી#easyveasyrecepie#recepiebygarima Garima Shah -
-
મેથી ની ભાજી અને પાકા કેળા નું શાક (Methi Bhaji Paka Kela Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
પાકા કેળાનુ શાક (paka kela nu shak in Gujarati recipe)
#goldenapron3#week 25#માઇઇબુક# પોસ્ટ ૨૫#સુપરશેફ1# વીક ૧ REKHA KAKKAD -
-
પાકા કેળાનું શાક (paka kela nu shak in recipe Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં બધા બટાકા, શક્કરીયા, દૂધી, મોરયા ની વાનગી બનાવતા હશે.પણ મેં તો ઝટપટ બનતી( 10 મીનીટ માં બનતું પાકા કેળાનું શાક બનાવ્યું. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. REKHA KAKKAD -
-
-
પાકા ગુંદાનું શાક(paka gunda saak in Gujarati)
#વિકમીલ1#પાકા ગુંદાનું શાક#માઈ ઇબુક રેસીપી#11 પોસ્ટ#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ Kalyani Komal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13078793
ટિપ્પણીઓ