કેળા નું શાક(kela nu saak recipe in gujarati)

Dimple 2011 @cook_22227672
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે.
કેળા નું શાક(kela nu saak recipe in gujarati)
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ની છાલ કાઠી કાપી લો
- 2
એક પેનમાંતેલ લો તેલ ગરમ થાય પછી એ માં જીરું નાખી બધા મસાલા કરી કેળા નાખી બરાબર મીક્સ કરી દો.
- 3
તૈયાર છે કેળા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકાં કેળાં નું શાક
#ડીનરઆ મારુ પસંદગીનું શાક છે આ શાક મને બહુ જ ભાવે છે તરત જ બની જાય છે અને રોટલી કે ભાખરી સાથે પીરસી શકાય છે મને આ શાક દહી સાથે ખાવું વધારે પસંદ છે Hiral Pandya Shukla -
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
અમે જ્યારે નાના હતા ત્યારે ગરમીની સિઝનમાં મારા મમ્મી આવી રીતે ઘી કેળા સાથે ગરમ ગરમ રોટલી બનાવી અને ખવડાવતા તો આજે નાનપણની યાદ આવી ગઈ અને મેં પણ ઘી કેળા બનાવ્યા અને ગરમ ગરમ રોટલી સાથે ખાધા Sonal Modha -
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
સેવ કેળા નું શાક (Sev Kela Shak Recipe In Gujarati)
કેળા અને સેવ નું શાક ઝટપટ બની જાય છે અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
કેળા ટામેટાં નું શાક (Banana Tomato Sabji Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiઅમારા ઘરમાં જ્યારે પણ કારેલાનું શાક બનાવવામાં આવે છે ત્યારે સાઈડ ડિશ તરીકે કેળા ટમેટાનું શાક બનાવવામાં આવે છે કારેલા કડવા હોય છે જ્યારે કેળા મીઠા હોય છે તો તમને કોમ્બિનેશન સારૂ લાગે છે. Bansi Chotaliya Chavda -
-
પાકા કેળા નું શાક(Paka Kela Nu Shak Recipe In Gujarati)
#ફટાફટઆ શાક ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
-
કેળા બટેકા ની ખીચડી (Kela Bataka Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ઓછા તેલમાં બની જાય છે અને ઉપવાસ મા હેલ્થ માટે ખૂબ સારી છે. Bharati Lakhataria -
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
જૈન ધર્મના લોકો તિથિ પ્રમાણે લીલોતરી ના ખાય તો આવા શાક નો ઉપયોગ કરવામાં આવે છે.#શાક#સુપરશેફ1#માઇઇબુક Rajni Sanghavi -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે. જમવા બેસવું હોય ત્યારે જ બનાવી તરત જ સર્વ કરવું. ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે. Sonal Modha -
પાકા કેળા નુ ભરેલ શાક
# ઝટપટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. નાના- મોટા બધા ને ભાવતું હોય છે. ફટાફટ બની જાય છે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે. 5 મિનિટ મા બની જાય છે.lina vasant
-
-
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRબિરિયાની પુલાવ સાથે પણ ખાઈ શકાય છે અનેફરાળી તરીકે એકલું ખાવું હોય તો પણ મજા આવે.. Sangita Vyas -
કાંદા પાપડ નું શાક
#સુપરશેફ3ચોમાસા માં શાકભાજી સારી મળતી નથી. તો કોઇક વાર શાક અવેલેબલ ના હોય તો આ શાક ખૂબ તરત બની જાય છે. આ શાક ચોમાસા માં સાઉથ ગુજરાત બાજુ ખૂબ બને છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે॰ Asmita Desai -
વાલોડ ઢોકળી નું દેશી શાક(valod dhokli nu saak in Gujarati)
આપણા બધાના ઘરમાં વાલનું શાક તો બનતું જ હશે પણ પહેલાના જમાનામાં વાલોડને ઢોકળી જોડે બનાવવામાં આવતો એને દેશી પદ્ધતિ કહેવામાં આવે છે અને બનવા પણ દીધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને રોટલી રોટલા જોડે ખાવાની ઘણી મજા આવે છે વરસાદની સિઝનમાં રોટલા જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે#પોસ્ટ૪૬#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
-
ટીંડોળા બટાકા નું શાક (tindalo bataka nu saak in Gujarati
#સુપરશેફ1 આ શાક મેં વરાળ થી બનાવ્યું છે. બનતા સમય લાગે પણ બહુ ટેસ્ટી લાગે વરાળ થી બનાવેલ શાક મીઠું બહુ લાગે. Tejal Vijay Thakkar -
કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 2 Vandana Darji -
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર - 20ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
કેળા મરચાનું શાક (Banana Chilly Sabji Recipe In Gujarati)
#MVF અત્યારે માર્કેટમાં પાકા કેળા અને મોળા મરચા ખૂબ મળી રહ્યા છે તો મેં કેળા અને મોળા મરચાનું શાક બનાવ્યું છે જે જૈન રેસીપી તરીકે પણ વાપરી શકાય છે અને ખૂબ ઝડપ થી બની જાય છે....કેળા અને મરચામાં કેલ્શિયમ અને વિટામિન 'C' ભરપૂર પ્રમાણ માં હોય છે... Sudha Banjara Vasani -
કારેલાં નુ શાક 😋 (karela nu saak recipe in Gujarati)
Hello friends 👋 #માઇઇબુક ચોમાસા ની ઋતુ માં પચવામાં એક દમ સરળ એવા કારેલાં નું શાક આજે મેં ગ્રેવી વાળું પંજાબી સ્ટાઈલ થી બનાવ્યું છે. જે ગરમ ગરમ રોટલી અને મમ્મી ના બનાવેલા બેસન ના લાડુ સાથે ખાવાની મજા આવી ગઈ . Charmi Tank
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13474429
ટિપ્પણીઓ