શક્કરપારા

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#માઇઇબુક#પોસ્ટ16

શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 કપમેંદો
  2. 1/2 કપખાંડ
  3. 1/3 કપઘી
  4. 1/2 કપગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં પાણી, ખાંડ તથા ઘી લઈ સરખું મિક્સ કરી લેવું. પછી તેમાં મેંદો નાખી રોટલી જેવી કણક તૈયાર કરવી.

  2. 2

    30 મિનિટ સુધી કણકને ઢાંકીને રેસ્ટ આપો.

  3. 3

    પછી કણક માંથી મોટો લુઓ લઈ તેને ભાખરી જેટલુ જાડું વણી લેવું. હવે તેમાં ચપ્પુ વડે સ્કેવર કાપા પાડી લેવા.

  4. 4

    તેલ ગરમ મુકવું. ગરમ થઇ જાય એટલે મિડિયમ આંચ પર શક્કરપારા ને બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા. તો તૈયાર છે શક્કરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes