કોબી નો લોટવાળો સંભારો(kobi no lotvado sambhadi recipe in Gujara

Vk Tanna
Vk Tanna @vk_1710

કોબી નો લોટવાળો સંભારો(kobi no lotvado sambhadi recipe in Gujara

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનીટ
૨ વ્યકિત
  1. નાનો કોબી નો કોબી નો ટૂકડો
  2. ૨ ચમચીબેસન
  3. ચમચો તેલ
  4. ચપટીહિંગ
  5. ૧/૪ ચમચીહળદર
  6. નમક સ્વાદ મુજબ
  7. નાના લીલા મરચા
  8. ૧/૨લીંબુ નો રસ
  9. ચપટીરાઈ-જીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબી અને મરચા ને ધોઈ લેવા ત્યાર બાદ કોબી ઝીણી સમારેલી લેવી. મરચા ની લાંબી ચીરીયો કરવી.

  2. 2

    ત્યાર બાદ એક કળાઈ માં તેલ મૂકવું.તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ નાખવા. પછી હિંગ નાખી સમારેલા કોબી મરચા નાખી હલાવવું.પછીબધો મસાલો એડ કરી જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ૫-૧૦ મિનીટ ગેસ ની ધીમી આંચ પર રાખવું.

  3. 3

    પાણી બળી જાય એટલે નીચે ઉતારી જમવા સાથે સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vk Tanna
Vk Tanna @vk_1710
પર

ટિપ્પણીઓ

Similar Recipes