એપલ પેંડા

Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916

#CT
ફેસ્ટિવલ સ્પેશિલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

હાફ અવર
7 નગ
  1. ૧/૫ કપ ખાંડ
  2. ૧/૫ વોટર
  3. ૧ ચમચો કેસર દૂધ
  4. ૧ ચમચો ઘી
  5. ૧.૫ કપ મિલ્ક પાઉડર
  6. ગાર્નિશ
  7. પિસ્તા
  8. લવિંગ
  9. રેડ કલર

રાંધવાની સૂચનાઓ

હાફ અવર
  1. 1

    ખાંડ માં પાણી એડ કરો. એક તાર જેટલી ચાસણી લૉ

  2. 2

    ગેસ સ્લો કરી ધીમે ધીમે મિલ્ક પાઉડર ઉમેરતા જાવ

  3. 3

    હવે તેમાં ઘી ઉમેરી ને કેસર વાળું મિલ્ક એડ કરો. હલાવતાં રહો.પેન માંથી ચૂંટું પડે ત્યાં સુધી.

  4. 4

    ગરમ હોય ત્યારે જ શેપ અપો. રેડ કલર થી પેન્ટ કરો. પિસ્તા અને લવિંગ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916
પર

Similar Recipes