માવા ના પેંડા

આ મારી પહેલી જ ટ્રાયલ હતી અને એ ખૂજ જ સરસ બન્યા છે..એકદમ બહાર મળે એવા જ સ્વાદ માં અને દેખાવ માં પણ. ઘર માં ખુબ જ ભાવ્યા. રેસિપી બધા સાથે શેર કરતા અત્યંત ખુશી થાય છે. જરૂર થી કોશિશ કરજો બનાવની 🙂
માવા ના પેંડા
આ મારી પહેલી જ ટ્રાયલ હતી અને એ ખૂજ જ સરસ બન્યા છે..એકદમ બહાર મળે એવા જ સ્વાદ માં અને દેખાવ માં પણ. ઘર માં ખુબ જ ભાવ્યા. રેસિપી બધા સાથે શેર કરતા અત્યંત ખુશી થાય છે. જરૂર થી કોશિશ કરજો બનાવની 🙂
રાંધવાની સૂચનાઓ
- 1
ધીમી આંચ રાખી ગેસ પર એક પેન મૂકવી. ત્યારબાદ એમાં ઘી ઉમેરવું. ઘી ગરમ થાય એટલે માવો ઉમેરવો. માવો એકસરખો સોફ્ટ થાય ત્યાં સુધી શેકવું.(૧૦ મિનિટ) અને એકસરખું શેકવું નહીં તો માવા નો કલર લાલ થઈ શકે છે. માવો જેટલો વધારે શેકાસે એટલું વધારે દિવસ પેંડા રહેશે.
- 2
માવો શેકાય જાય એટલે એમાં દૂધ નો પાઉડર ઉમેરવો અને ફરીથી મિક્સ કરવું.(દૂધ નો પાઉડર વૈકલ્પિક છે. દૂધ નો પાઉડર ઉમેરવા થી સ્વાદ માં પણ ખૂબ ફરક આવે છે અને એક બંધાણ નું કામ પણ કરે છે.) ત્યારબાદ ખાંડ ઉમેરવી અને ખાંડ પીગળે ત્યાં સુધી મિક્સ કરવું.(ખાંડ ની જગ્યા પર કન્ડેન્સ્ડ મીઠાઈ મેડ પણ વાપરી શકો છો).
- 3
માવા નું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો હજુ જરૂરિયાત પ્રમાણે દૂધ નો પાઉડર ઉમેરી શકાય. અને દૂધ ના પાઉડર ની જગ્યા એ શેકેલો રવો પણ મિક્સ કરી શકો છો.
- 4
માવા ના મિશ્રણ માં ઇલાયચી નો પાઉડર ઉમેરી શકો અથવા બની જાય ત્યારબાદ પેંડા ની ઉપર પણ ઇલાયચી ના દાણા સજાવી શકાય.
- 5
માવા નું બધું મિશ્રણ મિક્સ થયા પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો. હાથ માં લઇ ને આકાર આપી શકીએ એટલુ ઠંડુ થાય પછી પેંડા ના આકાર આપવા. અને પેંડા ની ઉપર જેવું ભાવે એની સજાવટ કરી શકાય. જેમકે ઇલાયચી ના દાણા, કેસર, પિસ્તા, બદામ વગેરે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ કુલ્ફી(kesar badam kulfi recipe in Gujarati)
#માઇઇબુકએક કોશિશ હતી પહેલી વાર અને ખૂબ જ સરસ થઈ. એટલે આ રેસીપી શેર કરતા આનંદ થાય છે.જરૂર થી પ્રયત્ન કરજો. Chandni Modi -
સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
#GCGanesh Chaturthi special#Prasadગણપતિ બાપ્પા મોરિયા 🙏#cookpadindia#cookpad_gujસુરતી ઘારી એ ગુજરાત માં આવેલા સુરત શહેર ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે ગોળ આકાર માં હોઈ છે અને માવા નાં મિશ્રણ ને મેંદા ની પાતળી પૂરી જેવું લેયર બનાવી અંદર માવા નું સ્ટફ્ફિંગ કરી, ઘી માં ફ્રાય કરી ને ડ્રાયફ્રૂટસ થી ગાર્નિશ કરી ને બનાવવા માં આવે છે અને ચંડીપડવા નાં દિવસે રાત્રે ચંદ્ર નાં શીતળ પ્રકાશ માં બેસી ને ચવાણું સાથે ખાવામાં આવે છે. પરંતુ આજે મેં આ ઘારી ગણપતિ બાપા ના પ્રસાદ નિમિતે બનાવી છે. મોદક, લાડુ બાપ્પા ને ખૂબ ભાવે છે પણ મને આજે બાપ્પા ને ઘારી નો ભોગ કરવાની ઈચ્છા થઈ. આજે મેં પહેલી વાર બનાવવાની કોશિશ કરી અને બાપ્પા ની કૃપા થી ખરેખર ખૂબ જ સરસ બની છે. Chandni Modi -
રાઈપ બનાના રબડી
#પીળીનો સુગર ,નો જેગ્રીરાઇપ બનાના રબડી ની ખાસ વાત એ છે કે આ રબડી મે ખાંડ વિના બનાવી છે.અને આ રબડી માં પાકા કેળાને એડ કર્યા છે. પાકા કેળા ની પોતાની મીઠાશ હોય છે અને કેળા દૂધ,કેલ્શિયમ થી ભરપુર હોય છે.જે આપડા શરીર અને હાડકા માટે ખુબજ જરૂરી હોય છે.આશા રાખું છું આપને આ રાઇપ બનાના રબડી ની રેસીપી ખુબજ ગમશે અને આપ બનાવશો. Snehalatta Bhavsar Shah -
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
માવા કુલ્ફી
ઘણી વાર એવી થતું હોઈ છે કે માવાના પેડા પડ્યા હોઈ કે કોઈએ આપ્યા હોઈ ત્યારે ઘણી વખત નથી ખાઈ સકતા તો ત્યારે કુલ્ફી બનાવી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને કણી વાળી કુલ્ફી તૈયાર થાઈ છે#RB9 Ishita Rindani Mankad -
-
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
-
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મગ દાળ હલવો(mung dal halvo recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia આપણને હલવા નું નામ આવે એટલે સૌ ના મો માં પાણી આવી જાય સાચું ને આપના ત્યાં સોજી નો ઘઉં નો હલવો તો બનતો જ હોય છે પણ રાજસ્થાન માં લગ્ન પ્રસંગે અચૂક બનતો મગ દાળ નો હલવો કોઈ દિવસ ટ્રાય કર્યો છે ? મિત્રો આ મગ દાળ નો હલવો ખાવામાં ખુબજ સ્વાદિસ્ટ લાગે છે. Dhara Taank -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
-
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
-
કેસર પિસ્તા નાન ખટાઇ (Kesar Pista Nankhatai Recipe In Gujarati)
આપણે નાનખટાઇ તો બેક કરતા જ હોઈએ છીએ પરંતુ અહીં થોડો રોયલ ટેસ્ટ બનાવવા માટે મે કેસર પિસ્તા નાન ખટાઇ બનાવી છે જે ખૂબ જ ડીલીસીયસ બને છે#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Bhavisha Manvar -
દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)
#goldenapron3Week૧૬#મોમઆ રેસિપી મારા મમ્મી (સાસુ મા)એ અને મે મળી ને બનાવી છે જે મને ખૂબ જ પસંદ છે અને તેમને પણ ખૂબ જ પસંદ છે દુધી ખાવામાં ઠંડી હોય છે અત્યારે ખૂબ જ ગરમી પડતી હોવાથી આ ખીર શરીરમાં ઘણી ઠંડક આપેછે. તેમજ ફરાળમાં પણ ઉપયોગી થાય છે parita ganatra -
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
#GCRમોદક નામ સાંભળતા જ ગણપતિ યાદ આવે.ગણેશ ચોથ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે.ગજાનનને ભોગ ધરાવવા આપણે જાત - જાતના પકવાન બનાવીએ છીએ.બાપ્પા આપણા વિઘ્નહર્તા છે.એકદન્ત વિનાયકને અતિ પ્રિય એવા 5 ફ્લેવર ના મોદક આજે મે બનાવ્યા છે.ટોપરા મોદક, ચોકલેટ મોદક, રવા કેસર મોદક, ક્રીમબિસ્કિટ મોદક, રોઝ મલાઈ મોદક.. Jigna Shukla -
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
ગાજરનો હલવો મેં કુકરમાં બનાવ્યો છે પરંતુ સીટી વગાડી નથી. કુકર ઊંડું હોવાથી હલવો જલ્દી બની જાય છે. ખાંડની જગ્યાએ સાકર નાખી છે. જેથી હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
બ્રેડ ની કિનારી ના ગુલાજાંબુ
બ્રેડ માં થી તો સરસ બને જ છે પણ કિનારી માં થી પણ સરસ બન્યાફર્સ્ટ ટ્રાય કર્યો પણ સરસ બન્યા Smruti Shah -
કચ્છી મેઘ લાડુ (Kutchi Megh Ladoo Recipe In Gujarati)
#KRC આભાર કૂકપેડ, કચ્છી મેઘ લાડુ પહેલી વાર બનાવી ને ગુરુ પૂર્ણિમા ની પ્રસાદી ધરાવી....બધાં ને ખૂબ જ પસંદ પડયાં. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ