કલરફુલ એપલ પેંડા (colourful Apple Panda recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

કલરફુલ એપલ પેંડા (colourful Apple Panda recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1/2 કપમિલ્ક પાઉડર
  2. 1/2 કપખાંડ
  3. 1/2 કપપાણી
  4. 1 ચમચીમલાઈ
  5. 1 ચમચીઘી
  6. 1 ચમચીકેસર વાળુ દૂધ
  7. જરૂર મુજબ રેડ કલર
  8. જરૂર મુજબ ગ્રીન કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    નોનસ્ટીક પેન ની અંદર હાલો ને પાણી લઈ અડધા તાર ની ચાસણી બનાવો

  2. 2

    ચાસણી બને એટલે તેની અંદર મિલ્ક પાઉડર એડ કરી સતત હલાવતા રહો અને ગેસ ધીમો રાખો

  3. 3

    Chote એવું લાગે તો ઘી અને મલાઈ કરીને હલાવો

  4. 4

    ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ એડ કરો

  5. 5

    મિશ્રણ પેન ને છોડે એટલે ગેસ બંધ કરી દો

  6. 6

    ગરમ હોય ત્યાં જ તેમાંથી ગોળ શૈપ બનાવી લેવા

  7. 7

    ઓરેંજ કલર અને ગ્રીન કલરને કૃષ્ણ મદદથી એપલ ને કલર કરી લેવો રેડી છે કલરફૂલ એપલ પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes