લીલી ચટણી

#માઇઇબુક
# પોસ્ટ ૫
આપણે ઢોકળા, ઈડલી, પાત્રા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, જેવી અનેક વાનગીઓમાં લીલી ચટણી નો ઉપયોગ કરીએ છીએ. આ રેસિપી ની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ લીલી ચટણી ઘરે બનાવી શકશો. અને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશો.
લીલી ચટણી
#માઇઇબુક
# પોસ્ટ ૫
આપણે ઢોકળા, ઈડલી, પાત્રા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, જેવી અનેક વાનગીઓમાં લીલી ચટણી નો ઉપયોગ કરીએ છીએ. આ રેસિપી ની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ લીલી ચટણી ઘરે બનાવી શકશો. અને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગફળીના દાણાને મિક્સરમાં ભૂક્કો કરી લેવો. ત્યાર પછી મિક્સરમાં લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ, ખાંડ, મીઠું, હળદર નાખી ક્રસ કરી લેવું.
- 2
ત્યારબાદ બંનેને મિક્સર જારમાં એકી સાથે નાખી મિક્સ કરી લેવું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. હવે એક બાઉલમાં કાઢી સ્વાદિષ્ટ ચટણી ઉપયોગમાં લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
લીલી ચટણી
લીલા મરચા થિખા ને મોળા 50 ગ્રામ કોથમીર 100 ગ્રામ આદુ એક નાનો ટુકડો ફ્રેશ ફુદીનો થોડા પાન આ બધું ધોઈ ને મિક્સરમાં લાઇ ને તેમાં સ્વાદ મુજબ નમક નાખવું એક લીંબુ નો રસ નાખી ને તેને Nપીસવું તેમાં પાણી બિલકુલ નાખવાનું નહિ એમજ ચટણી ફાઈન પીસાઈ જાશે તેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય છે તે લાંબો સમય બગડતી નથી તે ચટણી બજિયા સેન્ડવીચ પુરી થેપલા વેફર્સ ગમે તેની સાથે ખાય શકાય છે Usha Bhatt -
ગ્રીન ચટણી(green chutney recipe in gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ગ્રીનચટણીઆ ચટણી સમોસા, સેન્ડવિચ દહીં વડા, દાબેલી કે ગમે તેની સાથે ખાઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને માઉથ વોટરીંગ ચટણી છે. Shilpa's kitchen Recipes -
તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
#વિકમિલ૧#સ્પાઈસીભેળ, સેવ પૂરી, રગડા પેટીસ, જેવા બઘાં ચાટ, માટે બનાવો આ તીખી તમતમતી લીલી ચટણી. Jasmin Motta _ #BeingMotta -
રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#CT આજે મેં રંગીલા રાજકોટની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી બનાવી છે. આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, ભજીયા, ચાટ, ભેળ, થેપલા, પરોઠા વગેરે અનેક વાનગીઓ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી ને ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી અને ડીપ ફ્રીઝ માં ૨ થી ૬ મહિના સુધી ઈઝીલી સ્ટોર કરી શકાય છે. આ ચટણી બનાવવા માટે તીખા લીલા મરચાં, સીંગદાણા, મીઠું અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
ખજૂર આમલીની ચટણી(khajur chutney recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦ભેળ, દાબેલી, ચાટ, સેન્ડવીચ, ખમણ, સમોસા, ઘૂઘરા, ભેળપૂરી જેવી અનેક વાનગીઓ સાથે ખજૂર આમલીની ચટણી ખુબ જ જરૂરી છે. આ ચટણી વગર વાનગીઓ અધૂરી લાગે છે. Divya Dobariya -
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
કોથમીર મરચા ની લીલી ચટણી
#ઇબુક#day28 આં લીલી ચટણી બનાવવા મા પણ સરળ અને સ્વાદિષ્ટ છે વળી નાસ્તામાં ,જમવા મા બંને મા લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
-
-
-
લીલી ચટણી
#goldenapron3#week 4#ઇબુક ૧ ગોલ્ડન અપ્રોન ના ચટણી માં મે મિક્સર માં અધકચરી ચટણી બનાવી છે. જેમ બનાવતા હોઈ તેમ જ છે.પણ મેં વધારે ફાઇન ગ્રાઈન્ડ નથી કરી.આ અધકચરી રીતે વાટેલી ચટણી જયારે ખાઈ ત્યારે તેનો સ્વાદ સરસ આવે છે.તો લીલી ચટણી બનાવી છે. Krishna Kholiya -
ભેળ માટે ની જૈન લીલી ચટણી (Bhel Jain Green Chutney Recipe In Gujarati)
ભેળ માટે ની જૈન લીલી ચટણીApeksha Shah(Jain Recipes)
-
ગોરધનભાઈ ની ચટણી (Gordhanbhai Chutney Recipe In Gujarati)
#RC1Week1આ રેસિપી રાજકોટ ની ફેમસ ગોરધનભાઈ ની ચટણી તરીકે પ્રખ્યાત છે...આ ચટણી વેફર અને સેન્ડવીચ સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી માં તે લોકો લીંબુના ફૂલ નો ઉપયોગ કરે છે પણ મેં લીંબુનો રસ વાપર્યો છે. KALPA -
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો Usha Bhatt -
લીલી ચટણી
#star#અથાણાંઆ લીલી ચટણી રાજકોટની પ્રખ્યાત ચટણી છે. તમે આ ચટણીને ચેવડા, ઢોકળા, વડા, ગાંઠીયા વગેરે સાથે સર્વ કરી શકો છો. આ ચૂંટણી ને ઇનોવેટિવ બનાવવા માટે મેં કોઠા નો ઉપયોગ કર્યો છે. કોઠાની અંગ્રેજીમાં વુડ એપલ પણ કહે છે. કોઠા સ્વાદમાં ખાટા-મીઠા હોવાથી તે આ ચટણીને સારો એવો સ્વાદ આપે છે. આ લીલી ચટણી ને મે વિવિધ ગાઠીયા સાથે સર્વ કરી છે. Anjali Kataria Paradva -
તીખી લીલા મરચાં ની ચટણી(tikhi marcha ni chutney recipe in Gujara
આ ચટણી એક સર્વ સામાન્ય છે.જે લગભગ દરેક નાં ઘરે હોય જ.આ ચટણી સેન્ડવીચ,કટલેટ,ભેળ,ફરસાણ,દાળ-ભાત સાથે પણ ખાય શકાય છે.આ ચટણી ને ફ્રીજ માં 7-8 દિવસ સુધી તાજા જેવી રાખી શકાય.ઠંડુ પાણી અથવા બરફ વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે. Bina Mithani -
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
કોથમરી મરચા ની ચટણી
#ઇબુક1#35#ચટણીચટણી એ આપણા ભોજન નું એક મહત્વનો ભાગ છે ભજીયા, ઢોસા , સમોસા આ બધું ચટણી વગર અધૂરું લાગે તો આજે આપણે લીલી ચટણી બનાવશુ કોથમીર આમેય હેલ્થ માંટે બહુ સારી Varsha Karia I M Crazy About Cooking -
લીલા ધાણા મરચા ની ચટણી (Lila Dhana Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી આલુ પરોઠા, ઢોકળા, બટાકાવડા, ભેળ, રોટલી, ભાખરી, ઢેબરા, રગડા પેટીસ, સમોસા, કચોરી, ચોરાફળી જોડે ખાવાની મજા આવે છે. આ ચટણી બનાવીને ફ્રીઝર માં મૂકીએ તો 1 મહિના સુધી કશું થતું નથી. Richa Shahpatel -
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
-
-
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે. Nilam patel -
ચટણી (Chutney Recipe in Gujarati)
#GA4#week12#pzal-penutઆજે આ ચટણી બનાવી છે તે રાજકોટ ની પ્રખ્યાત છે. તેમાં લીલા મરચા,મીઠું,હળદર,હિંગ અનેલીંબુ ના ઉપયોગ થી બનાવવા માં આવે છે. આ ચટણી તૈયાર પણ મળી રહે છે. તેમાં લીંબુ ના ફૂલ ઉપયોગ કર્યો હોય છે. જે લાંબા સમયે શરીર ને નુકશાન થાઈ છે. માટે ઘરે બનાવેલી ચટણી માં લીંબુ નો રસ નાખવાથી એવી જ સરસ રહે છે. તો ઘર ની બનાવેલી ચટણી ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4#week13સ્વાદ મા વધારો અને તીખી ચટપટી ચટણી જમવામાં અને નાસ્તામાં પણ લઈ શકાય છે Kajal Rajpara -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ સમય લીલી ચટણી ખાય શકાય... અવનવી વાનગી સાથ ખાય શકાય. #NFR Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ