રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો તથા ઘઉંના લોટને મિક્સ કરો તેમાં મીઠું નાખો ઘીનું મોણ નાખી મિક્સ કરો દૂધથી પરોઠા જેવો લોટ બાંધવો દસ મિનિટ રેસ્ટ આપો
- 2
બટર ને બે સેકન્ડ માટે માઇક્રોવેવ કરી ઓગાળી લો બધો મસાલો કરી આપો ચાટ મસાલો લાલ મરચું પાઉડર શેકેલા જીરાનો પાઉડર તથા કોથમીર મિક્સ કરી સાઈડ પર રાખો
- 3
હવે ગેસ પર એક કઢાઈને ઉંધી કરી થોડું તેલ ચોપડી લો ધીમા ગેસ પર ગરમ થવા દો
- 4
ત્યારબાદ બાંધેલા લોટમાંથી એક લૂઓ લઈ એકદમ પાતળી મોટી રોટલી વણી રેડી કરો તેને ઉંધી કરેલી કડાઈ પર એક બાજુ થોડી શેકી લો બબલ્સ આવવા લાગે એટલે ઉંધી કરી નાખો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કિનારી પર નેપકીન થી દબાવી દબાવીને શેકી લો નીચેની સાઇડથી બદામી થઈ જવી જોઈએ
- 5
ત્યારબાદ બટર નું જે બેટર રેડી કર્યું છે તે ચોપડીને કોથમીર ભભરાવી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#GA4#Week25કરારી રોટી ક્રિસ્પી હોય છે અને તેનો આકાર કટોરી જેવો હોય છે.જેથી તેને ખાખરા રોટી,કટોરી રોટી અને ક્રિસ્પી રૂમાલી રોટી પણ કહેવાય છે.તેની રેસીપી હું અહી શેર કરૂ છું.


કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#AM4 રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે સ્ટાર્ટર માં કરારી રુમાલી રોટી મંગાવતા હોઈએ છીએ. આ રોટી એકદમ ક્રિસ્પી હોય છે જેથી તેને ખાવાની ખૂબ મજા આવે છે. નાના-મોટા સૌને આ રોટી ખૂબ પસંદ હોય છે. આ રોટીમાં ચટપટો જે મસાલો ઉમેરીને આપવામાં આવે છે તેનો સ્વાદ તો ખુબ સારી લિજજત આપે છે. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ કરારી રૂમાલી રોટી ઘરે કઈ રીતે બને છે.


કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસઆ રોટી બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગે છે


કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
કીડસ માટે#supers


કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#LCM1


કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
કીડસ માટે#supers


કરારી રોટી (Karari Roti Recipe in Gujarati)
#goldenapron_3 #week1 #Butter


કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#GA4#Week25#Roti


કરારી રોટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ (Karari Roti Restaurant Style Recipe In Gujarati)
#AM4


કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસ કરારી રોટી મેંદા માથી બનતી હોય છે.. ઘઉં અને મેદો મીક્સ કરી ને પણ બનાવી શકાય છે... મે અહીં ઘઉં ના લોટ ની બનાવી છે... ખુબ જ સરસ બને છે...


કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe in Gujarati)
#GA4#Week25#Roti(qlue)હેલો ફ્રેન્ડ્સ આજે હું શીખવાડીશ કરારી રોટી જેને રૂમાલી રોટી પણ કહેવાય છે જે નોર્મલી મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ મે અહીં ઘઉંના લોટની બનાવી છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો


કરારી રોટી (Karari Roti Recipe in Gujarati)
#AM4 આ રોટી એકદમ કિસ્પી બને છે..સાથે ફુદિના ની ચટણી સર્વ કરવામાં આવે છે


કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti


કરારી વેજ & ચીઝ રોટી (karari veg & cheese roti)
મને હવમોર ની કરારી રોટી બહુજ ભાવે છે.. એની સાથે ગ્રીન ચટણી..#રોટલી#પરાઠા#માઇઇબુક


કરારી રોટી(karari roti recipe in gujarati)


કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#LCM1


કરારી રૂમાલી રોટી (Karari Rumali roti recipe in gujarati)
#રોટીસ


કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#રોટીસ


મેક્સિકન કરારી રોટી (maxican karari roti in Gujarati)
#રોટલી


કરારીરુમલી (karari rumali roti recipe in Gujarati)
સ્ટાર્ટર રેસિપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી, જરૂર થી બનાવા માટે પ્રયત્ન કરજો.


કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#પરાઠા/રોટલી પર


કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
#રોટલીઆજ કાલ આ કરારી રુમાલી રોટી રેસ્ટોરન્ટ માં ખૂબ જ ચલણ માં છે. સુપ સાથે ખૂબ જ સરસ લાગે છે.


કરારી રોટી
#રેસ્ટોરન્ટઘણી બધી હોટેલ મા હવે આ રોટી મળતી થઈ છે, જે ખૂબ જ મસ્ત હોય છે, મે પણ આજ બનાવી છે ...


મીની કરારી રોટી (Mini Karari Roti recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ3ડાલગોના કોફી અને પાણી પુરી ની પુરી પછી આ કરારી રોટી ખૂબ જ ટ્રેન્ડ માં છે તો મેં પણ બનાવી જ લીધી. હેવમોર રેસ્ટોરન્ટ થી પ્રખ્યાત એવી આ કરારી રોટી નામ પ્રમાણે કરારી તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. મેં એકલી મેંદા ની નહીં બનાવતા થોડો ઘઉં નો લોટ પણ ઉમેર્યો છે.


અચારી કરારી રોટી (Achari Karari Roti recipe in gujarati)
#પરાઠા એન્ડ રોટીસ#goldenapron3# Week 18# Achar#roti


ચીઝ કરારી રોટી (Cheese Karari Roti recipe in Gujarati)
#goldenapron3#roti#week18#પરાઠા &રોટીસ


મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati)


કરારી રોટી -રેસ્ટોરેન્ટ સ્ટાઇલ (krari roti recipe in gujrati)
#goldenapron3#વિક૧૮રોટી#રોટીસ


કરારી રૂમાલી રોટી ( crslilm છે
#goldenapron3#week-18#roti


હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadgujarati#Cookpadindia

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13085362
ટિપ્પણીઓ