રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઇ માં એક ચમચો તેલ મૂકી લોટ ને ધીમા તાપે સેકો.આછો બદામી રંગ નો થાય એટલે એમાં હૃદર, મરચું,મીઠું અને ખાંડ નાખી હલાવો
- 2
હવે મરચા માં આકો પાડી બી કાઢી અને ત્યાર કરેલો મસાલો ભરો.આ રીતે બધા મરચા એક સાથે ભરી લો
- 3
પછી એક તપેલી માં બેસન લઈ તેમાં મીઠું,હિંગ અને ૧/૨ ચમચી સાજી ના ફૂલ નાખી તેના પર ૧ ચમચી જેટલું તાવડા માંથી ગરમ તેલ નાખી.પછી પાણી નાખી ભજીયા નું ખીરું તયાર કરો.
- 4
હવે તયારે કરેલા મરચા ને ભજીયા ના ખીરું માં દુબોડી તાવડાં માં ધીમી આચે તડો.પછી આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#WEEK13અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે. parita ganatra -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
-
ડુંગળી વડે ભરેલા મરચાંના ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#વીકમિલ3 #ફ્રાઇડરેસિપી#માઇઇબુક #પોસ્ટ10Jalpa vegad
-
-
-
-
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
-
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)
#પોસ્ટ૨૦મે આ રેસિપી ધારા બેન ની રેસિપી માંથી જોય ને બનાવી છે.ખુબજ સરસ બન્યા છે ભજીયા. આભાર ધારા બેન Hemali Devang -
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
-
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
બટાકા ભરેલાં મરચાં નાં ભજીયા (Potato Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WinterKitchenChallenge#ભરેલાંમરચાનાંભજીયાબટાકા ભરેલાં મરચા નાં ભજીયા Manisha Sampat -
ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
#goldenapron3 #weak21#spicy#સ્નેક્સ.વરસાદ ના મોસમ મા આ ભજિયા ખાવાની મઝા જ કઈ અલગ છે.તમે પણ ટ્રાય કરજો ટેસ્ટી તીખા ભજીયા. Manisha Desai -
-
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia#cookpadgujrati#Besan ભજીયા બધાને ભાવતી વસ્તુ છે, આજે મેં વધારે મસાલા મિક્સ કરીને ચટપટા ભજીયા બનાવ્યા છે, થોડી અલગ રીતે પણ ખુબ જ સરસ બન્યા છે અને ક્રિસ્પી પણ એટલે તમારી સાથે આ રેસિપી શેર કરું છું😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોબી ના ભજીયા(kobi na bhajiya recipe in Gujarati)
#મોન્સૂન સ્પેશિયલ#સુપરશેફ૩કોબી ના ભજીયા થોડો રવો એડ કરવા થી ખૂબ સ્વાદિષ્ટ અને કરકરા લાગે છે Vk Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13086361
ટિપ્પણીઓ