કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)

Sangita Shah
Sangita Shah @cook_27795882
શેર કરો

ઘટકો

૧૦થી૨૦ મિનિટ
૨થી૩ લોકો માટે
  1. મોટો વાટકો બેસન
  2. મોટા કાંદા
  3. ૪થી૫ લીલા મરચાં
  4. થોડાં લીમડાનાં પાન
  5. થોડાં લીલા ધાણા
  6. તળવા માટે તેલ
  7. સ્વાદ અનુસારમસાલા ને મીઠું
  8. ૧ નાની ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

૧૦થી૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાંદા લઇ એને ઊભા પાતળા સમારવા ને લીલા મરચા ને ગોળ ગોળ કાપવાં ને મીઠો લીમડો તેમજ ધાણા ને જીણા સમારવા ત્યાર બાદ સમારેલા કાંદા માં સ્વાદ અનુસાર મીઠું તેમજ લાલ મરચુ ને એક ચમચી હળદર હવે એમાં સમારેલા લીલાં મરચાં લીમડો તેમજ ધાણા નાખી એને બરાબર મિક્સ કરવું ત્યાર બાદ બેસન નાખી હાથે થી મસળવું. જરૂર પડે તો ૫થી૭ ચમચી પાણી રેડી ઘટ જ રહેવા દેવું

  2. 2

    પછી ધીમા તાપે તળી લેવા ને હવે લીલી ચટણી ને સોસ જોડે સર્વ કરો ચોમાસાં ની સીઝન માં ખાવાની મઝા પડે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Shah
Sangita Shah @cook_27795882
પર

Similar Recipes