ભજીયા(Bhajiya Recipe in Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#GA4
#Week12
#cookpadindia
#cookpadgujrati
#Besan
ભજીયા બધાને ભાવતી વસ્તુ છે, આજે મેં વધારે મસાલા મિક્સ કરીને ચટપટા ભજીયા બનાવ્યા છે, થોડી અલગ રીતે પણ ખુબ જ સરસ બન્યા છે અને ક્રિસ્પી પણ એટલે તમારી સાથે આ રેસિપી શેર કરું છું😋

ભજીયા(Bhajiya Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week12
#cookpadindia
#cookpadgujrati
#Besan
ભજીયા બધાને ભાવતી વસ્તુ છે, આજે મેં વધારે મસાલા મિક્સ કરીને ચટપટા ભજીયા બનાવ્યા છે, થોડી અલગ રીતે પણ ખુબ જ સરસ બન્યા છે અને ક્રિસ્પી પણ એટલે તમારી સાથે આ રેસિપી શેર કરું છું😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનટ
  1. ૨ કપબેસન
  2. 2બટેટા
  3. ૧/૨ ચમચીહળદર
  4. 1 ચમચીદાંનાજીરૂ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 2 ચમચીધાણાભાજી
  7. 1 ચમચીલસણ ની પેસ્ટ
  8. 1લીંબુ નો રસ
  9. નમક સ્વાદ અનુસાર
  10. તેલ ભજીયા તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનટ
  1. 1

    સૌ લોટમાં એમાં ઉમેરો,બટાટાની સ્લાઈસ કરી લો ગોળ,

  2. 2

    હવે બટેટા ની સ્લાઈસ ઉપર મસાલો એડ કરો, થોડો ચણાનો લોટ ઉમેરો અને મિક્સ કરી લો,

  3. 3

    અને પછી બધા ભજીયાઉતારી લો, આ રીતે ભજીયા કરવાથી ભજીયા ક્રિસ્પી થાય છે, અને સ્વાદમાં પણ સરસ લાગે છે😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes