રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પહેલા આપણે fરાજમાં ની પેસ્ટ તૈયાર કરી લઈએ.તેના માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો.તેલ ગરમ થયા બાદ તેમાં જીરૂ મેળવીને લસણની પેસ્ટ ઉમેરો તેને હલાવી અને તેનામાં 1 ટામેટું નાખો. તેને હલાવીને થોડુંક ચડવા દો ત્યારબાદ તેમાં મેક્સિકન સીઝનીંગ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું કોમેડી ને બોલાવીને બરાબર મિક્સ કરો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- 2
ત્યારબાદ આપણે રાઇસ બનાવી લઈએ. એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં લસણની પેસ્ટ ઉમેરી તેને હલાવો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો અને બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં લીલું મરચું ઉમેરી તેને પણ હલાવીને મિક્સ કરો પછી તેમાં મીઠું, જીરુ પાઉડર, લાલ મરચું, મેક્સિકન સિઝલિંગ, હલાવીને મિક્સ કરો ત્યારબાદ તેમાં બાફેલા વટાણા ઉમેરો. તેને હલાવીને પછી તેમાં રાઈસ ઉમેરો અને તેને હલાવીને બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
- 3
હવે આપણે tomato સાલસા બનાવી લઈએ. તેના માટે એકબાઉલ લો. તેમાં ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી, લીલુ મરચું, લીલા ધાણા, મીઠુ સ્વાદ મુજબ, ટોમેટો કેચપ ઉમેરીને બધાને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે આપણે સમોસાબનાવવા માટે તૈયાર થઈ જઈએ. તીર્ટટીલા વ્રેપસ લઈને તેમાંથી લાંબી લાંબી પટ્ટી કટિંગ કરી લો. પછી તેમાંથી એક પટ્ટી લઈને તેના પર રાજમાં ની બનાવેલી પેસ્ટને પટ્ટી પર લગાવી દઈએ, અને તેને સમોસા ની જેમ શંકુ આકારમાં વાળી અને હાથમાં પકડી લો. પછી તેના પર રાઈસ, ફિંગર ચિપ્સ, સાલસા નું મિશ્રણ, ચીઝ, લીલા ધાણા, ફુદીનાના પાન નાખીને તેને ત્રિકોણ આકાર આપી અને તે પટ્ટી ને આપણે પાણી લગાવી અંદરની તરફ તેને ચિપકાવી દઈશું. પછી આપણે તેને તેલમાં તળી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7નાસ્તા માટે નો best option સૌની પ્રિય વાનગી પટ્ટી સમોસા. Ranjan Kacha -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#patti samosaWeek7 Tulsi Shaherawala -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Cookpadgujrati#Cookpadindia#india sm.mitesh Vanaliya -
-
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
પંજાબી છોલે પટ્ટી સમોસા (Punjabi Chhole Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia Bindi Vora Majmudar -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6 આ રેસીપી ઘરમાં બધા ને ભાવે છે, પણ મારા દીકરા ની તો સ્પેશિયલ છે, એટલે મારા ઘર મા અવાર નવાર બંને છેં. અને સમોસા મા વપરાતી ખજુર -ગોળ - આંબલી ની ચટણી મા સમારેલી ડુંગળી , સમારેલું ટમેટું અને કોથમીર નાંખી ચટણી બનાવું છું . જે સ્વાદ મા બહુ સરસ લાગેછે. Parul Kesariya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)