રિંગ  સમોસા(ring samosa recipe in Gujarati)

Jarina Desai
Jarina Desai @cook_18409903
Ahmedabad

Samosa, ટિક્કી બહુ બનાવીયા, આ અલગ રીતે બનેલા છે, મસ્ત

       રિંગ  સમોસા(ring samosa recipe in Gujarati)

Samosa, ટિક્કી બહુ બનાવીયા, આ અલગ રીતે બનેલા છે, મસ્ત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 2 કપમૈંદા
  2. 1/4કપ ઓઈલ
  3. 1/2નમક 1/2 જીરું લોટ માટે
  4. સ્ટફિન્ગ **** 4 બોઈલ potato, 1/4 કપ બોઈલ વટાણા
  5. 4 ચમચીઆદુ, મરચા કર્શ1/4
  6. 1 ચમચીજીરું પાઉડર 1 ચમચી આમચર
  7. 1/2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ ની બધી વસ્તુ મિક્સ karo, લોટ રેડી કરી કવર કરો, 1/2 કલાક મુકો

  2. 2

    કડાઈ માં ઓઈલ ગરમ કરી આદુ,. મરચા,, નાખી, પોટેટો,, મસાલા નાખો વટાણા salt, કૂલ કરો

  3. 3

    લુવો લઇ મોટી રો ટી valo, ચોરસ કાપો, ઉપર ની કિનારી પર પુરાણ મુકો બે વાર વાલિયા પછી બાકી ભાગ માં ઉભા કાપ કરો, છેક સુધી, ફરી રોલ વાળો

  4. 4

    સાઈડ ની કિનારી પર મૈંદા નું લાયેર લગાવી ગોળ રિંગ કરી બને છેડા પ્રેસ કરો

  5. 5

    ઓઈલ ગરમ કરી ડીપ ફ્રાય કરો

  6. 6

    ગ્રીન ચટણી જોડે ખાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jarina Desai
Jarina Desai @cook_18409903
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes