રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બોઇલ બટાકા
  2. ૪ ટી સ્પૂનબ્રેડ ક્રમ
  3. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  5. ૧/૨ ટી સ્પૂનઓર ટુ ટેસ્ટ
  6. ને ૧/૨ ટેબલ ચમચી ફ્રેશ કોથમીર
  7. તેલ તળવા માટે
  8. ગ્રેવી માટે
  9. ૨ ટેબલ સ્પૂનતેલ
  10. ૧ નંગમોટો કાંદો
  11. ક્લોવ ગાર્લિક
  12. ૧/૨ ઇંચપીસ આદું
  13. ૨ નંગમિડયમ ટામેટા
  14. ૪ ટેબલ સ્પૂનતેલ
  15. ૧ ટુકડોતજ
  16. ૨ નંગલવિંગ
  17. ૨ નંગઇલાયચી
  18. ૧/૨ ટી સ્પૂનજીરું
  19. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  20. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  21. ૧/૨ ટી સ્પૂનધાણજીરું પાઉડર
  22. ૧ ટી સ્પૂનઅથવા સ્વાદ મુજબ
  23. ૧ને૧/૨ કપ પાણી
  24. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  25. ૨ ટી સ્પૂનકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ બટાકા ને બાફી લો હવે બટાકા ઠંડા પડે એટલે છોલી ને છૂંદી લેવા હવે તેમાં બ્રેડ ક્રમ,લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મીઠું ને કોથમીર નાખી મિક્સ કરવું પછી તેને ૧૫ મિનિટ રેસ્ટ આપવો (બાજુ પર રાખવું).

  2. 2

    હવે કાંદા ના ટુકડા કરી લેવા એક પેન માં તેલ મૂકી તેમાં કાંદો, લસણ ને આદુ નાંખી સાંતળવું કાંદો ગુલાબી થાય ત્યાં સુધી હવે ટામેટા ના ટુકડા કરી તેને ૩થી૪ મિનિટ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો, હવે તેને ઠંડુ પડવા દો ઠંડુ થાય એટલે મિક્સર જારમાં કાંદા ને ટામેટા ને પીસી લો

  3. 3

    હવે પેન માં તેલ મૂકી તેમાં તજ,લવિંગ, ઈલાયચી ને જીરું નાંખી સાંતળવું પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી હલાવવું ‌હવે ૫ મિનિટ થાય એટલે તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર ને મીઠું નાખી સાંતળવું હવે તેમાં પાણી ઉમેરીને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળવું હવે તેમાં ગરમ મસાલો, કસુરી મેથી નાખી ૫ મિનિટ થવા દેવું થઈ જાય એટલે ગેસ બંધ કરવો

  4. 4

    હવે બટાકા ના ગોળા વાળી લેવા ને એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા ના ગોળા નાંખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળવા ગોળ ગ્રેવી માં નાખવા હવે કરી તૈયાર છે તેને તમે ગરમ ગરમ સર્વ કરો તે રોટલી, ભાખરી કે પરોઠા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes