😋જૈન કોબી કોફતા કરી

#જૈન
કોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું..
😋જૈન કોબી કોફતા કરી
#જૈન
કોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું..
રાંધવાની સૂચનાઓ
- 1
છીણેલી કોબી માં શેકેલો રવો, શેકેલો ચણાનો લોટ,હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સાકર, બધું મિક્સ કરી લુઆ કરી કોફતા તૈયાર કરો.હવે આ કોફતા ને અપ્પામ પેન માં થોડું તેલ એડ કરી ઢાકીને ધીમા તાપે ચડવા દેવું..વચ્ચે વચ્ચે ચેક કરતા રેહવુ..પલટીને સરખા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.બસ તૈયાર છે હેલ્ધી કોબી કોફતા..
- 2
હવે કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, લવિંગ મરી તજ,તજ ના પાન એલચી બધું નાખી સાંતળો..હવે તેમાં ટોમેટો,કાજુ ની પેસ્ટ નાખી દેવી.(ટોમેટો કાજુ લીલું મરચું,જરૂર મુજબ પાણી લય બધું નાખી પીસી લેવું.)હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો હળદર,બધું નાખી ચડવા દો..તેલ છુટ્ટું પડે એટલે બસ ગ્રેવી(કરી) તૈયાર.
- 3
હવે એક પ્લેટ માં કોબી કોફતા કરી..લીલાં ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.👍😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
કોબી ના કોફતા. (Cabbage cofta in gujrati)
#ડીનરદોસ્તો કોબી નું શાક ઘણી રીતે બને છે.. પણ કોબીના કોફતા નું શાક ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને બનાવવું પણ ખુબજ સરળ છે.. લોકડાઉન માં ઘરે રહી વાનગી માં કંઈક ક્રિએટિવ તો કરવું જ જોયશે.ખરી રીતે કોબીના કોફતા ડીપ ફ્રાય કરવા માં આવે છે..પણ આપણે અપ્પમ પેન માં શેલો ફ્રાય કરશું.. તો દોસ્તો ચાલો કોબીના કોફતા શાક ની રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍 Pratiksha's kitchen. -
😋જૈન મિરચી વડા 😋
#જૈન મિર્ચી વડા નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.. નામ છે એવા જ આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.. મિર્ચી વડા જોધપુરની પ્રખ્યાત વાનગી છે..અને તે બટેટા ની ફિલિંગ થી બનાવવામાં આવે છે..પણ આજે આપણે જૈન મિર્ચી વડા બનાવશું..તો ફિલિંગ જરા અલગ જ બનાવશું.. આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ હોતો નથી..તો દોસ્તો ચાલો મિર્ચી વડા બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
😋જૈન મઠકી ચાટ.😋
#જૈનમઠકી ચાટ મઠ માંથી બનાવવામાં આવે છે..અને આ વિટામિન થાય ભરપૂર હોય છે.આ વાનગી એક નાસ્તા તરીકે પણ ખાય શકાય અને લંચ તરીકે પણ ખાય શકાય.મહારાષ્ટ્ર માં આ વાનગી ઘણી ખાવામાં આવે છે.તો ચાલો દોસ્તો આપને મઠકી ચાટ બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
દૂધી કોફતા કરી
#ડિનરદૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે. Parul Bhimani -
😋 કેળાં ની વેફર 😋
#જૈન#ફરાળીકેળાની વેફર ઉપવાસ માં ખાવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ ટેસ્ટી પણ લાગે છે..દોસ્તો તો ચાલો આજે આપણે કેળાની વેફર બનાવશું. Pratiksha's kitchen. -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
😋બીટ બટેટાનું શાક😋
#જૈનઆપને બધા જ જાણીએ છે કે બીટ માં ઘણું જ ન્યુટ્રીશન હોય છે..ખાસ કરીને લોકો બીટ ને સલાડ બનાવવામાં વાપરે છે..પણ દોસ્તો આનું શાક પણ બહુ જ સરસ બને છે.અને આમાં કાંદા લસણ ની બિલકુલ જરૂર નથી પડતી. દોસ્તો ચાલો આપણે બીટ બટેટા નું શાક બનાવશું.😋😄👍 Pratiksha's kitchen. -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
કોબીજ કોફતા કરી (Cabbage Kofta Curry Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆપણે રોઝ પતા કોબી નુ શાક ખાવાથી કંટાળો આવે છે તો આજે હુ લઈ ને આવી છુ નવી રેસિપી એકદમ સરસ કી્સપી બની છેકોબીજ કોફતા કરી તમે જરૂર બનાવજો આ રેસિપી chef Nidhi Bole -
ભીંડી મસાલા, નો ઓઇલ, મોસ્ટ ચેલેંજીંગ
#Theincredibles#તકનીકબાફવું.માસ્ટર શેફ ચેલેન્જ વીક :૨ભીંડી મસાલા, દોસ્તો ભીંડી મસાલા નું નામ આવે એટલે તેલ માં લથપથ થયેલી ભીંડી નજર સામે આવે... પણ દોસ્તો માસ્ટર શેફ ચેલેન્જ સ્ટીમ ની તકનીક વાપરી છે..એટલે એક ટીપું પણ તેલ નો વપરાશ કર્યા વિના આજે આપણે સ્ટીમ ભીંડી મસાલા બનાવશું.. હા દોસ્તો ભીંડી મસાલા આજે આપણે બાફ થી બનાવશું.. અને માટીના વાસણો નો ઉપયોગ કરીશું.. જે ન્યુટ્રીશન થી ભરપુર છે...તો ચાલો દોસ્તો આપણે સ્ટીમ ભીંડી મસાલા બનાવશું... જે ખાવામાં ફ્રાય ભીંડી મસાલા કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે... Pratiksha's kitchen. -
મલાઈ કોફતા કરી(Malai kofta kari in recipe gujarati)
#નોર્થનોર્થ વાનગી નામ આવે એટલે સૌ પેલા પંજાબ યાદ આવે...કોફતા કરી ત્યાં ની ફેવરિટ.. છાશ પણ જોઈ એ. પનીર નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર અને હેલ્થી પણ હોઈ છે.. KALPA -
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
😋ભીંડા દહીં તિખારી, ગુજરાતી ટ્રેડિશનલ વાનગી😋
#indiaદહી તિખારી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત ની દરેક કાઠિયાવાડી હોટેલ માં આ વાનગી મળે છે.. અને લોકો ખૂબ જ પસંદ કરે છે. મૈં આજે દહી તિખારી ભીંડા ની સાથે બનાવી છે..અને દોસ્તો સાચે જ બહુ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો.😄👌😋💕૨૫૦ Pratiksha's kitchen. -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
😋ઝંઝનીત વાંગી મસાલા, મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી😋
#indiaવાંગી મસાલા એક મહારાષ્ટ્ર ની વાનગી છે. વાનગી મતલબ ગુજરાતી માં રીંગણા કહેવાય છે.""તમતમતું રીંગણા મસાલા " મહારાષ્ટ્ર માં કોપરું અને સીંગદાણા નો વપરાશ વધુ થાય છે. તો આજે આપને મહારાષ્ટ્ર નાં મરાઠી લોકોના સ્ટાઈલ થી રીંગણા બનાવશું..તો ચાલો રેસિપી જોઈયે..👌😄👍💕 Pratiksha's kitchen. -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
-
😋રાજસ્થાની દાલ બાટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી😋
#ફર્સ્ટ૭#india😋રાજસ્થાની દાલ બાટી નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે.આ રાજસ્થાન ની ટ્રેડીશનલ વાનગી છે.સાચે બહુ જ ટેસ્ટી હોય છે. આમાં ઘી નો વપરાશ વધુ હોય છે.😋બાટીને ચુરમાં બનાવી દાલ અને ઘી નાંખી ખાવામાં આવે છે. બહું જ ટેસ્ટી લાગે છે. દોસ્તો તમે પણ જરૂર ટ્રાઈ કરજો. અને ફેમિલીને ખવડાવજો Pratiksha's kitchen. -
-
💕😋ગાજર હલવા, ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈન ગાજર હલવો ભારત ની પરંપરાગત મીઠાઈ છે. અને દરેક ઘરમાં બનતી હોય છે. તો દોસ્તો આજે આપણે ગાજર હલવો બનાવશું.. Pratiksha's kitchen. -
😋દૂધીનું ખમણ, વલસાડ -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદૂધીનું ખમણ વલસાડ, ગુજરાત ની એક ટ્રેડિશનલ વાનગી છે.. વલસાડ માં ચોખા ના લોટ નો વપરાશ વધુ હોય છે.એટલે ચોખાના લોટ થી ઘણી વાનગી બને છે અહી.તો ચાલો દોસ્તો આજે દૂધી ખમણ બનાવીએ.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
મલાઈ કોફતા
#કાંદાલસણમલાઈ કોફતા એ સબજી મારા ઘર માં બધા ને બહુ પસંદ છે. અને આ બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી કર્યો. જે ભોજન બનાવવા માં કાંદા લસણ નો ઉપયોગ નથી થતો તે સાત્વિક ભોજન કહેવાય છે. કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. આ રીત થી ખૂબ સ્વાદિષ્ટ મલાઈ કોફતા સરળતાથી બનાવી શકાય છે. ટામેટાં સાથે દૂધી ના ઉપયોગ થી સરસ ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી શકાય છે. અહી ખૂબ સરળતાથી ગ્રેવી બનાવવા માટેની રીત હું તમને શીખવીશ. વળી ગ્રેવી બની જાય તો છેલ્લે એક ચમચી મધ ઉમેરવાથી ગ્રેવી ને એક સરસ લસ્ટર મળે છે, અને સહેજ ગળચટ્ટો સ્વાદ પણ. અને આમ પણ મલાઈ કોફતા એ સ્વીટ ટેસ્ટ વાળી-માઇલ્ડ ગ્રેવી માં બને છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ