મેથી ગટૃ। કરી(methi gtta kari recipe in Gujarati)

Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યકતી
  1. ⭐ગટૃ। નો લોટ બાંધવા
  2. ૧ વાટકીમેથી
  3. વાટકો ચણાનો લોટ
  4. ૨ ચમચીદહીં
  5. મીઠું સ્વ।દ અનુસાર
  6. 1/2ચમચી હળદર
  7. 1/2ચમચી ધાણાજીરુ
  8. ૧ ચમચીમરચું
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૩ ચમચીતેલ મોણ માટે
  11. ચપટીખાવા નો સોડા
  12. ગટૃ। તળવા માટે તેલ
  13. ⭐કરી બનાવા માટે
  14. ૧ નંગટમેટું
  15. ૧ નંગકાંદો
  16. કડી લસણ
  17. ૧ ટુકડોઅાદું
  18. ૧ નંગલીલું મરચું
  19. પાણી જરૂર મુજબ
  20. ⭐વઘાર માટે
  21. ૧ ચમચીઘી
  22. ૨ ચમચીતેલ
  23. 1/4 ચમચી રાઈ
  24. 1/4 ચમચી જીરૂ
  25. ૧ નંગસુકું લાલમરચું
  26. ૧ નંગતમાલ પત્ર
  27. ૧ નંગતજ
  28. ૧ નંગલવીંગ
  29. ૧ નંગઅેલચી
  30. 1/4 ચમચી અજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા નાં લોટ માં ગટૃ। બનાવવા નાં બધા મસાલા ઉમેરી લોટ બાધી ગટૃ। બનાવી વરાળ માં બાફી લો.

  2. 2

    ગટૃ। બફાય જાય પછી ઠરે અેટલે તેના નાના પીસ કરી લો,અા પીસ ને મધ્પયમ તાપે તડી લો, પછી કરી બનાવવા ની બધી સામગરી મિકસ્ચર માં ક્ શ કરી લો.

  3. 3

    હવે કરી વઘારવા માટે ઘી અને તેલ મીક્સ કરી ગરમ થાય અેટલે વઘાર નો બધો મસાલો ઉમેરી ક્ શ કરેલ લિકવીડ ને વઘારો,થોડું ઉકડે પછી તેમાં તડેલ ગટૃ। નાં પીસ ઉમેરો,હવે આ ગટૃ। કરી ને રાઈસ ને પાપડ સાથે ગરમ ગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299
પર

Similar Recipes