ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)

ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ એક બાઉલમાં લઈને તેમાં મીઠું મરચું હળદર અને ચપટી સોડા નાખીને ખીરું તૈયાર કરી લો તેની એક થાળીમાં ઢોકળી મૂકવી.
- 2
ઢોકળી ચડી જાય એટલે તેના પીસ કરી, અને થાળી માંથી કાઢી, અને ઠંડી થવા દેવી. અને દહીંને ગરમ કરીને,પછી તેમાં એક કપ પાણી નાખીને છાશ બનાવી લેવી.
- 3
એક પેન ગેસ પર મૂકીને, તેમાં તેલ મૂકી,તેમાં રાઈ, જીરુ, કડી પત્તા, લીલા મરચાં, લીલા મરચાં,તથા હિંગ,એડ કરીને વઘાર થાય એટલે તેમાં છાશ વધારી દેવી. અને તેમાં હળદર, ધાણાજીરૂ,મરચું, જીરૂ, મીઠું એડ કરીને તેમાં ચપટી ચણાનો લોટ એડ કરીને,છાશ ઉકળે એટલે તેમાં ઢોકળી એડ કરી દેવી.
- 4
પાંચથી સાત મિનિટ ઉકલશે.એટલે છાસ અને ઢોકળી નો રસો એક રસ થઇ જાય,એટલે ગેસ બંધ કરી દેવો.
- 5
તૈયાર થયેલા ઢોકળી ના શાકને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી, અને સર્વ કરો.આ શાક રોટલી રોટલા ભાખરી સાથે સરસ લાગે છે. ઉપર તેલ મરચાનો વઘાર કરવાથી ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
ટોમેટો ટોપ્સી.(Tomato Topsi Recipe inGujarati)
#GA4#week7#Tometos#post 5Recipe no 101.ટોમેટો topsy આઈટમ એકદમ જલદી બનતી ,અને મેઇન બે જ વસ્તુ માંથી બનતી આઈટમ છે. તે બ્રેકફાસ્ટ કે પછી ગમે ત્યારે નાસ્તામાં પણ બનાવી શકાય છે. Jyoti Shah -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Post.4.# ચટણી.રેસીપી નંબર 85.ટોમેટો કેપ્સીકમ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે .જ્યારે ભાખરી થેપલા કે રોટલી સાથે પસંદગીનું શાક ન હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે છે .એટલે કે ચટણી અને રોટલી પણ સરસ લાગે છે. Jyoti Shah -
ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)
#GA4#week23#papad#post 4આજે મે પાપડનુ શાક બનાવ્યુ છે. જૈનો પાપડનું શાક દરેક તિથી બને છે નાસ્તામાં પણ ખાખરા સાથે પાપડનું શાક બને છે. Jyoti Shah -
-
-
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#Weekendઅહીં મેં જૈન ઢોકળી નું શાક બનાવેલું છે જેમાં લસણ નો ઉપયોગ પણ કરી શકાય જે શિયાળા ની ઋતુમાં રોટલા સાથે સરસ લાગે છે Megha Mehta -
ઢોકળી નું શાક(dhokali nu saak recipe in Gujarati)
#સુપેરશેફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૩#જુલાઈઢોકળી નું શાક સૌરાષ્ટ્ર માં પ્રખ્યાત છે. બનાવામાં પણ સહેલું છે.અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો ઢોકળી નું શાક બનાવવા ની રેસીપી તમારી સાથે શેયર કરું. Nayna J. Prajapati -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
ઢોકળી નું શાક(dhokali nu shaak recipe in gujarati)
#ફટાફટ #કાઠીયાવાડી ઢોકળી નું શાક એકદમ યમ્મી અને સરળ રીતે બનાવવાની રીત Dhara Jani -
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
-
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
કાઠીયાવાડી ઢોકળી નું શાક
પર્યુષણનો પવિત્ર પર્વ તહેવાર ચાલુ થઇ ગયો છે આજથી. પર્યુષણમાં જૈન લોકો લીલા શાકભાજી ખાતા નથી ત્યારે કઠોળ અને આ રીતના ઢોકળી જેવા શાક બનાવીને ખાય છે એટલે મને વિચાર આવ્યો કે લાવ આજે જૈન કાઠીયાવાડી ઢોકળી નું શાક બનાવુ.#જૈન Snehalatta Bhavsar Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ઢોકળી નું શાક
પર્યુષણમાં લીલોતરી ન ખવાય તેથી કઠોળ અને ચણાના લોટના શાક ખવાય છે તેથી ઢોકળી નું શાક પર્યુષણમાં બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે.#PR Rajni Sanghavi -
-
-
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
-
ઢોકળી નું શાક
#મિલ્કીકોરોના ના ડર થી લગભગ આખો દિવસ બધા ઘરે જ રહીએ છીએ..તો ઘરમાં તાજા શાકભાજી ન હોય તો ઘરમાં ચણાનો લોટ અને દહીં તો મળી જ રહે..તો મસ્ત ટેસ્ટી ઢોકળી નું શાક બનાવી લીધું..દહીં તો કૅલ્શિયમ નો ખજાનો... Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ