રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધીને છોલીને પાણીથી ધોઇને તેના નાના પીસ કરી લ્યો.
એક મોટા લીલું ઓળાનું રીંગણ લઈ તેને પણ છોલીને પાણીથી ધોઇને તેના નાના પીસ કરી લ્યો. એક્વાર આ પીસ પણ પાણીથી ધોઇ લ્યો.
હવે કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી મૂકી તેમાં રીંગ મૂકો. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે) પાણી ગરમ થાય એટલે તેમાં દુધીનાં પીસ મૂકો. - 2
ત્યારબાદ રીંગ ઉપર કાણા વાળી પ્લેટ મૂકી તેના પર રીંગણના પીસ મૂકી ઉપર થોડું સોલ્ટ સ્પ્રિંકલ કરી લ્યો.
ત્યારબાદ મિડિયમ ફ્લૈમ પર કુકરમાં 4 વ્હીસલ કરી લ્યો. હવે કુકર ઠરે એટલે તેમાંથી બફાયેલા દુધી અને રિંગણના પીસ બહાર કાઢી તેને ચાળણીમાં મૂકી પાણી નિતારી લ્યો. - 3
હવે તેને બાઉલમાં કાઢીને બન્નેને સાથે જ મેશરથી મેશ કરી લ્યો.
હવે એક પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ મૂકી ગરમ કરો. હવે તેમાં 1 ½ ટી સ્પુન આખુ જીરુ, 1 તજ પત્તુ, 1 બાદિયાનનું ચક્ર, 2 લવિંગ ઉમેરો.બધું સંતળો.
બરાબર સંતળાઈ જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને પિંચ હીંગ ઉમેરો.
હવે તેમાં 3 બારીક કાપેલ ઓનિયન અને 2 બારીક કાપેલું લીલુ મરચુ ઉમેરો.
હવે ઓનિયનને ગુલાબી અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લ્યો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન આદુ-મરચા- લસણની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. - 4
ત્યારબાદ તેમાં 3 બારીક કાપેલા ટામેટાં ઉમેરો. મિક્ષ કરી 2 મિનિટ સાંતળો. અધકચરા કૂક થાય એટલે તેમાં 1 ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાઉડર, 1 ટી સ્પુન હળદર પાઉડર, 1 ½ ટી સ્પુન ધાણા જીરુ પાઉડર, ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો. 1 મિનિટકૂક કરી તેમાં ½ કપ પાણી ઉમેરી ફરી બધું મિક્ષ કરીને ટમેટાનું મિશ્રણ એક્દમ મેશી થઈ, સરસ લાલ ગ્રેવી જેવું થઈ જાય ત્યાંસુધી કૂક કરી લ્યો.
હવે તેમાં મેશ કરેલા રીંગણ અને દુધી ઉમેરી દ્યો. - 5
સાથે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી દ્યો.
હવે તેને બનેલી ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લ્યો.4-5 મિનિટ સ્લો ફ્લૈમ પર કુક કરી લ્યો. સ્પુન વડે હલાવતા રહો. જરા ઓઇલ છૂટું પડતું લાગે એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો.
તેના પર 1 ટેબલ સ્પુન કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો.
હવે ગરમા ગરમ રીંગણ દુધીનો ઓળો સર્વ કરવા માટે રેડી છે. - 6
એક સર્વિંગ બાઉલમાં રીંગણ દુધીનો ઓળો મૂકી તેના પર થોડી કોથમરી, ટમેટાની સ્લાઈઝ મૂકી ગાર્નીશ કરો. પ્લેટમાં 1 લીમડાની સ્ટ્રીંગ અને હાફ ટમેટું મૂકી સજાવો.
લોકોને ના ભાવતા રીંગણ કે તેનો ઓળો અને દુધી, ટેસ્ટી અને હેલ્ધી રીંગણ દુધીના ઓળાનો ટેસ્ટ કરીને વારંવાર ખાવા લાગશે. પરોઠા,રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેરટ - કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ .....*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.* કેબેજ ફાઇબરથી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિ આપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો. Shobhana Vanparia -
શેકેલ દૂધી નો ઓળો(dudhi olo recipe in Gujarti)
#સુપરશેફ1 વિક 1 દૂધી ખુબજ પોષ્ટીક છે બાળકો તેને પસંદ કરતા નથી તો મે આરીતે બનાવી જે સરસ બને છે.... Kajal Rajpara -
-
-
-
મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)
#સુપરશેફ4 વિક 4ગ્લુટીન ફ્રી મસૂરદાલ કટલેટસ ખૂબજ સ્વાદિષ્ટ અને બહારથી ક્રીસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને છે. નાની –મોટી પાર્ટીઓમાં સ્ટાર્ટર તરીકે, પોટ્લક ડીનર પાર્ટીઓ કે ઘરમાં નાસ્તા તરીકે કે બાળકોને લંચ બોક્ષમાં આપવા માટે ખૂબજ અનુકુળ રહે છે. કેમકે કટ્લેસ્ટ અગાઉથી બનાવી ફ્રીઝ્માં મૂકી, જોઈએ ત્યારે ફ્રાય કે શેલો ફ્રાય કરી ગરમા ગરમ કટલેટ્સ ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરી શકાય છે. આમ તો મસૂરદાળનો ઉપયોગ ઓછો થાય છે. પણ મારી ફેંડ જ્યારે મારે ત્યાં આવે ત્યારે તેની મસૂરદાળ કટલેટ્સની ખાસ ફર્માઈશ હોય છે. આજે તેને યાદ કરતા કરતા મેં આ રેસિપિ બનાવી છે. Shobhana Vanparia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR8 Week 8જનરલી દરેક ઘરમાં રીંગણને શેકીને ઓળો બનાવવામાં આવે છે જ્યારે મેં આજે બાફેલા રીંગણનો ઓળો બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhavini Kotak -
-
મગ દાળ કોફતા(Mung dal kofta recipe in gujarati)
#GA4 #week4શક્તિવર્ધક મગની દાળની આ ગ્રેવી વાળી જૈન સબ્જી મારી તો ફેવરિટ છે. તમે પણ બનાવીને તમારા ઘરના સૌને મગની સ્વાદિષ્ટ સબ્જી દ્વારા આશ્ચર્યચકિત કરી દો. Urvi Shethia -
રીંગણનો ઓળો(rigan olo recipe in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીશ#માઇઇબુક#પોસ્ટ26 ગુજરાતીઓના ટ્રેડિશનલ શાકમાં રીંગણ ના ઓળાનો સમાવેશ થાય છે. કેમ છે તેમાં ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને બધા જ મસાલા નો ઉપયોગ થાય છે. સાથે ટેસ્ટી પણ છે. અને yummy પણ છે. તો ચાલો જણાવી દઉ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
-
-
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
-
-
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
-
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)