ફરાળી ચેવડો

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

ફરાળી ચેવડો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટાકા છોલીને ધોઈ લેવા
  2. જરૂર મુજબ તેલ તળવા માટે
  3. 1 ટેબલસ્પૂનદળેલી ખાંડ
  4. 2 ટેબલસ્પૂનશીંગદાણા
  5. 1 ટેબલસ્પૂનસૂકી દ્રાક્ષ
  6. 1 ટીસ્પૂનવરિયાળી
  7. 1ટી સ્પુન લીલા મરચા નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને લૂછીને છીણી લેવા

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેની ગરમ તેલમાં તળી લેવી હવે તેને કાઢી ઠંડુ થવા દેવું તે જ ગરમ તેલમાં શીંગદાણા તળી લેવા

  3. 3

    હવે છીણ ની અંદર દળેલી ખાંડ તળેલા શીંગદાણા, સુકી દ્રાક્ષ, લીલા મરચાનો પાવડરઅને વરીયાળી ઉમેરીતેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes