મીક્ષ દાળ (Mix Dal Recipe in Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

મીક્ષ દાળ (Mix Dal Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
2 લોકો
  1. ટેં. સ્પુન તુવેર દાળ
  2. ટેં. સ્પુન ચણા દાળ
  3. ટેં. સ્પુન મગ દાળ
  4. ૧/૨ટેબલસ્પુન અડદ દાળ
  5. મોટું ટામેટુ
  6. ૩-૪ કળી લસણ
  7. ટી.સ્પુન જીરુ
  8. ૧/૨ટી સ્પુન હીંગ
  9. ટી. સ્પુન હળદર
  10. ટી સ્પુન ગરમ મસાલો
  11. ટી.સ્પુન લાલ મરચુ
  12. ટી. સ્પુન ધાણા જીરુ પાઉડર
  13. લીંબુ નો રસ
  14. ૧ ચમચીખાંડ
  15. ૧ નાની વાટકીકોથમીર
  16. મીઠું
  17. તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સામગ્રી મુજબ બધી દાળ ને મીક્ષ કરી સાફ કરી કુરર મા બાફી લેવી.

  2. 2

    બીજા પેન મા તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નો વઘાર કરી હીંગ નાખવી. પછી તેમાં કટ કરેલા ટામેટા અને લસણ નાખવા.

  3. 3

    તેયારબાદ તેમાં ઉપર મુજબ ના બધા મસાલા નાખવા. પછી તેમાં બાફેલી દાળ નાખવી.

  4. 4

    પછી તેમાં લીંબુ, મીઠું અને ખાંડ નાખવા. ૫ મિનિટ ઉકાળી પછી તેમાં કોથમીર નાંખી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    મીક્ષ દાળ ને રાઈસ કે પુલાવ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes