શેર કરો

ઘટકો

5 મિનિટ
4વ્યક્તિ માટે
  1. 100બટર
  2. 2કપ. મેદો
  3. 2. કપ. દળેલી ખાડ
  4. 2ચમચી. કોકો પાઉડર
  5. 3ચમચી. ચોકલેટ પાઉડર
  6. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  7. 1/4 ચમચીબેકિંગ સોડા
  8. 1 કપમૈદો
  9. 3/4 કપદૂધ બેટર બનાવવા માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માઈક્રો પૂફ બાઉલમાં માઈક્રો મોડ પર બટર ને 30 સેકન્ડ માટે ગરમ કરો.
    હવે બીજા એક બાઉલમાં બટર અને દૂધ સિવાય ની બધી વસ્તુઓ ચાળી લો.

  2. 2

    પછી તેમાં ગરમ કરેલું બટર અને દૂધ નાખીને બરાબર મિક્ષ કરો.
    આ મિક્સર ને માઈક્રો પૂફ બાઉલમાં લઈને માઈક્રો મોડ પર પ મિનિટ માટે મૂકો.

  3. 3

    પ મિનિટ પછી બંધ કરી ર થી ૩ મિનિટ સુધી માઈક્રો વેવ માંથી બહાર કાઢી લો.
    હવે મનપસંદ ડેકોરેશન કરી ચોકલેટ બ્રાઉની ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

Similar Recipes