બ્રાઉની

કેક ને બદલે મારી એનિવર્સરી ના દિવસે બ્રાઉની બનાવેલી. બધાને ખૂબ જ પસંદ આવેલ.
#RB5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીન ને ગ્રીસ કરી ને બેકિંગ પેપર આખા ટીન ને કવર કરે અને એના છેડા બહાર ની બાજુ એ આવે એ રીતે કવર કરવું
- 2
હવે મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ચાળી લેવું, ત્યાર બાદ દહીં માઁ દળેલી ખાંડ ઉમેરી 3-4 મિનિટ બીટ કરી લેવું
- 3
ડબલ બોઈલર મેથડ થી ચોકલેટ અને બટર ઓગાળી લેવા.. હવે ઓગળેળી ચોકલેટ ને દહીં ના મિશ્રણ માઁ ઉમેરી મિક્ષ કરવું અને ધીમે ધીમે તેમાં મેંદો, કોકો પાઉડર વગેરે જે ડ્રાય વસ્તુ હતી એ ધીમે ધીમે ઉમેરતા જવું અને મિક્ષ કરતા જવું
- 4
તૈયાર થયેલા બેટર ને ટીન મા ઉમેરી પ્રી હિટ કરેલા ઓવેન મા 180C ડિગ્રી પર 20 મિનિટ બેક કરવું.. તૈયાર બ્રાઉની ને 30-40 મિનિટ ઠંડુ થવા દેવું ને બેકિંગ પેપર ના છેડા થી ઉપાડી ને અનમોલ્ડ કરવું અને કટકા કરી લેવા.. તૈયાર બ્રાઉની ને ચોકલેટ સોસ થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
ચોકો બ્લાસ્ટ બ્રાઉની
#મૈંદાજોઈ ને જ મોઢા માં પાણી આવી જાય એવી મારી ચોકો બ્લાસ્ટ બ્રાઉની. Suhani Gatha -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
-
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ હેઝલનટ બ્રાઉની
#RB3#WEEK3(ચોકલેટ બ્રાઉની નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય છે, એમાં પણ જો બ્રાઉની માં હેઝલનટ એડ કરીએ તો બ્રાઉની ની મજા કંઈ ઓર જ આવે છે) Rachana Sagala -
બ્રાઉની કુકી રોલ્સ(Brownie cookie rolls Recipe in Gujarati)
#GA4#Week16#brownieબ્રાઉની, ડાર્ક ચોકલેટમાંથી બનતી અને કેકથી થોડી હાર્ડ હોય છે. બન્યા પછી તેનું ટેક્સ્ચર થોડું ક્રમ્બલી હોય છે. તો ડેઝર્ટમાં, આઇસ્ક્રીમ સાથે કે બ્રેકફાસ્ટમાં બધા ખૂબ પસંદ કરે છે.સાથે રેગ્યુલર ચોકલેટ ચિપ્સ કુકિઝ બધાને ભાવતા હોય છે. તો જસ્ટ વિચાર આવ્યો બન્નેનું કોમ્બીનેશન બનાવવાનો. કુકીઝ સાથે રોલ થઇ શકે એ માટે બ્રાઉની બેટર બનાવવાની જગ્યાએ મેં ઓછું દૂધ નાખી સોફ્ટ ડો બનાવ્યો છે.અને વધેલા બ્રાઉની ડો માં દૂધ ઉમેરી ઇન્સ્ટન્ટ મગ બ્રાઉની પણ બનાવી છે.જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે, બ્રાઉની રોલ ને જસ્ટ 10-20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો. અને પછી ઠંડા આઇસ્ક્રીમ સાથે કે એમ જ મજા લો.આ રોલ એમ તો ટેસ્ટી લાગે જ છે....પણ ગરમ કર્યા પછી ટેસ્ટમાં અમેઝીંગ લાગે છે... Palak Sheth -
-
મસુર દાળની બ્રાઉની
મસુર ની દાળ પ્રોટીન સભર અને પાચનમા સરળ હોય છે. મેંદાના બદલે મસુરની બ્રાઉની પૌષ્ટિક બની જાય છે. બાળકો અને મોટેરાઓ ને ભાવતી આ વાનગી જરુર બનાવી પૌષ્ટિક આહાર તરફ એક કદમ આગળ વધશો. Leena Mehta -
-
આલમંડ બ્રાઉની(almond brownie Recipe in gujarati)
#GA4#week16આજે મેં મારી ફેમિલી ની મનપસંદ એવી આ બ્રાઉની બનાવી છે Dipal Parmar -
બ્રાઉની
બ્રાઉની તમે માત્ર 2 મિનિટમાં જ બનાવી શકો છો ને બધાને ખવડાવી પણ શકો છો. આ બ્રાઉને નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે. Purvi Patel -
-
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
બ્રાઉની (Brownie recipe in gujarati)
#goldenapron3 #વીક૨૪ #બ્રાઉની #માઈક્રોવેવ #માઇઇબુક #પોસ્ટ૨૮ Harita Mendha -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
ડાર્ક ચોકલેટ બ્રાઉની સીઝલર (DarChocolate Brownie Sizzler Recipe In Gujarati)
#GA4 #Week18 બ્રાઉની સીઝલર મે ઈંડા, ઓવન નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. sonal Trivedi -
સિઝલિંગ બ્રાઉની વીથ આઈસ્ક્રીમ
#નોનઈન્ડિયન#Goldenapron#Post19#સિઝલિંગ બ્રાઉની ડેર્ઝટ માં લેવામાં આવે છે,બ્રાઉની એક નોનઈન્ડિયન ડીશ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
-
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
ઘઉં ના લોટમાંથી બનેલી ઈંડા અને માખણ વગરની આ બ્રાઉની ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ફક્ત ૧૦ થી ૧૨ જ મિનિટ માં તૈયાર કરી શકાય છે.#GA4#week16#cookpadindia Riddhi Ankit Kamani -
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
-
More Recipes
ટિપ્પણીઓ